શોધખોળ કરો

હોલીવુડની જાણીતી એક્ટ્રેસ કેલી પ્રિસ્ટનનું નિધન, બે વર્ષથી લડતી હતી બ્રેસ્ટ કેન્સર સામે જંગ

જોન ટ્રેવોલ્ટાએ લખ્યું, ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મારી પ્રેમાળ પત્ની કેલી બે વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે બહાદુરીથી લડી પરંતુ આ લડાઈમાં હારી ગઈ.

કેલિફોર્નિયાઃ હોલીવૂડ એક્ટર અને રાઇટર જોન ટ્રેવોલ્ટાની પત્ની કેલી પ્રિસ્ટનનું 57 વર્ષની વયે નિધન થયું છે. તે છેલ્લા બે વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે લડતી હતી. ટ્રેવોલ્ટાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાણકારી આપી અને ઈમોશનલ પોસ્ટ લખી. જોન ટ્રેવોલ્ટાએ લખ્યું, ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મારી પ્રેમાળ પત્ની કેલી બે વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડતી હતી. અનેક લોકોના પ્યાર અને સમર્થન વડે તે આ જંગ બહાદુરીથી લડી પરંતુ આ લડાઈમાં હારી ગઈ. મારો પરિવાર અને હું તેના ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફના હંમેશા આભારી રહીશું. કેલીના પ્યાર અને તેની લાઇફને હંમેશા યાદ કરવામાં આવશે.
કેલી પ્રિસ્ટનની પુત્રી એલા ટ્રેવોલ્ટાએ તેની માતાને શ્રદ્ધાંજલિ આપતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, હું તમારા જેવી બહાદુર, મજબૂત, સુંદર અને પ્રેમાળ મહિલાને નથી મળી. તમારા પ્રેમ માટે આભાર. આ દુનિયાને સુંદર જગ્યા બનાવવા માટે તમારો આભાર. તમે જીવનને સુંદર બનાવ્યું અને હું જાણું છું કે તમે હંમેશા આમ કરતા રહેશે.
કેલી પ્રિસ્ટને જેરી મેગ્યોર, સ્પેસ કેંપ, ટ્વિન્સ, જેક ફ્રોસ્ટ, ફોર લવ ઓફ ધ ગેમ અને વ્યૂ ફ્રોમ ધ ટોપ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. વર્ષે 2000માં રિલીઝ થયેલી બેટલફીલ્ડ અર્થમાં તે પતિ જોન ટ્રેવોલ્ટા સાથે નજરે પડી હતી. અંતિમ વખત 2018માં રિલીઝ થયેલી ગેંગસ્ટર ડ્રામા ગોટ્ટીમાં નજરે પડી હતી. પીએમ મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે કરી વાત, ગૂગલ ભારતમાં કરશે 75 હજાર કરોડનું રોકાણ

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget