શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝના આ સ્ટાર ક્રિકેટરે સની લિયોન સાથે ‘ચેમ્પિયન સોન્ગ’ પર મચાવી ધમાલ, જુઓ વીડિયો

આ વીડિયો બ્રાવોએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો અને એક શાનદાર કેપ્શન લખી સની લિયોનને ટેગ પણ કરી હતી

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ડ્વેન બ્રાવો અને બૉલિવૂડ એક્ટ્રેસ સની લિયોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયામાં બ્રાવો સની લિયોન સાથે ફેમસ સોંગ ચેમ્પિયન સોન્ગ પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના આ સ્ટાર ક્રિકેટરે સની લિયોન સાથે ‘ચેમ્પિયન સોન્ગ’ પર મચાવી ધમાલ, જુઓ વીડિયો આ વીડિયો બ્રાવોએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો અને એક શાનદાર કેપ્શન લખી સની લિયોનને ટેગ પણ કરી હતી. આ બંનેએ ફેન્સ સાથે સ્ટેજ પણ ઘણી મસ્તી પણ કરી હતી. આ વીડિયો ફેન્સે ઘણો જ પસંદ આવી રહ્યો છે અને લોકો તેના પર ઘણી બધી કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.
View this post on Instagram

Fantastic experience to be a part of a stellar show @sunburnfestival and getting the lovely @sunnyleone to do the champion dance was lit ! Big up to @tyga 👍🏾 @djanamusic @arielle.alexa @ultrasimmo #Champion #LoveYouBaby #2Easy

A post shared by Dwayne Bravo Aka Mr. Champion🏆 (@djbravo47) on

ડીજે બ્રાવો અને સની લિયોન હાલમાં જ સનબર્ન ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. તે દરમિયાન બન્નેએ ફેન્સ સાથે સ્ટેજ પર ખુબ મસ્તી કરી હતી. સાથે તક મળતાની સાથે જ સની અને બ્રાવોએ ચેમ્પિયન સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget