શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

હાથી મેરે સાથીઃ પાણીમાં ડૂબતા યુવકને બચાવવા નદીમાં દોડ્યો નાનો 'ગજરાજ' જુઓ ક્યૂટ વીડિયો

માનવીના હાથી સાથેના અતૂટ સંબંધને સાબિત કરતો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Trending Video: કેટલાક પ્રાણીઓ એવા હોય છે, જેનો માણસો સાથે સુંદર સંબંધ હોય છે. એ જ પ્રાણીઓમાં હાથી પણ આવે છે. હાથીઓનો સંબંધ માનવી સાથે પણ અતૂટ છે. બોલિવૂડમાં ''હાથી મેરે સાથી'' જેવી ફિલ્મ પણ બની છે. માનવીના હાથી સાથેના આ સંબંધને સાબિત કરતો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાથીએ માણસનો જીવ બચાવ્યોઃ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યો હતો. ત્યાંથી પસાર થતા એક હાથીના બચ્ચાએ આ વ્યક્તિને જોયો કે તરત જ તે તેને બચાવવા આવ્યો. હાથીના એક બાળકે પોતાના જીવની પરવા કર્યા વિના આ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો અને તે નદીમાં કૂદી પડ્યો. જો કે, હાથીના બચ્ચાને ખબર નહોતી કે, માણસ ડૂબી નથી રહ્યો પણ તરી રહ્યો છે. જો કે, આ નાના હાથીએ તે વ્યક્તિ પાસે જઈને તેને કિનારા પર લાવ્યો હતો.

વીડિયો વાયરલ થયોઃ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ડૂબતા માણસને જોયા પછી, હાથી વિલંબ કર્યા વિના માણસને બચાવવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ સીન જોયા બાદ રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયોને @bengoldsmith નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોને 7.3 મિલિયન લોકોએ જોયો છે. આ વીડિયોને 9 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bengal Election Results 2026: બંગાળમાં આ દિવસે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ, જાણો કોણ હશે આગામી CM?

Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ

બિહારમાં વરસાદી કહેરથી એક જ દિવસમાં 12 ના મોત, વાવાઝોડા સાથેના વરસાદથી ઠેર-ઠેર થાંભલા ઉખડ્યા-ઝાડ પડ્યા

Gujarat Rain: ગુજરાતમાં વાતાવરણમાં પલટો, આગામી 2 કલાકમાં આ 2 જિલ્લામાં થશે માવઠું

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Election Results 2026: બંગાળમાં આ દિવસે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ, જાણો કોણ હશે આગામી CM?
Bengal Election Results 2026: બંગાળમાં આ દિવસે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ, જાણો કોણ હશે આગામી CM?
Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ
Unseasonal rain: રાજ્યના વાતાવરણમાં પલટો, દાહોદ-મહીસાગરમાં કમોસમી વરસાદ
બિહારમાં વરસાદી કહેરથી એક જ દિવસમાં 12 ના મોત, વાવાઝોડા સાથેના વરસાદથી ઠેર-ઠેર થાંભલા ઉખડ્યા-ઝાડ પડ્યા
બિહારમાં વરસાદી કહેરથી એક જ દિવસમાં 12 ના મોત, વાવાઝોડા સાથેના વરસાદથી ઠેર-ઠેર થાંભલા ઉખડ્યા-ઝાડ પડ્યા
Gujarat Rain: ગુજરાતમાં વાતાવરણમાં પલટો, આગામી 2 કલાકમાં આ 2 જિલ્લામાં થશે માવઠું
Gujarat Rain: ગુજરાતમાં વાતાવરણમાં પલટો, આગામી 2 કલાકમાં આ 2 જિલ્લામાં થશે માવઠું
DC vs CSK: પ્લેઓફની રેસને જીવંત રાખવા દિલ્હી કેપિટલ્સ માટે જીત જરૂરી, ચેન્નઈ માટે 'કરો યા મરો' મેચ

Assembly Election Results 2026: તમિલનાડુમાં વિજયનો મેજિક, કેરળમાં કોંગ્રેસનો વિજય, બીજેપીએ જીત્યા આસામ-બંગાળ 

Election Results 2026 : ફક્ત એક મતથી મળી જીત, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો વચ્ચે આ ઉમેદવાર ચર્ચામાં

ચીનના હુનાનમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 21 લોકોના મોત, 61 ઘાયલ

Embed widget