શોધખોળ કરો

Elli Avram તેના અતરંગી ડ્રેસને લઈને થઇ ટ્રોલ, યુઝર્સે કહ્યું- ઉર્ફીનો જાદુ..

એલી અવરામ એવો અજીબોગરીબ ડ્રેસ પહેરીને આવી હતી જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

Elli Avram Troll On Social Media: બોલિવૂડ અભિનેત્રી એલી અવરામને કોઈ ઓળખની જરૂર નથી. એલી એવરામનું નામ એલે એવોર્ડ્સ 2022 દરમિયાન હેડલાઇન્સમાં ખૂબ જોવા મળ્યું હતું. આ એવોર્ડ ફંક્શન દરમિયાન એલી અવરામ એવો અજીબોગરીબ ડ્રેસ પહેરીને આવી હતી જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. એટલું જ નહીં યુઝર્સે એલીની તુલના સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ સાથે હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

એલી અવરામ સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

એલે એવોર્ડ્સ 2022ની રાત્રે તમામ ફિલ્મ સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો. આવી સ્થિતિમાં અભિનેત્રી એલી અવરામ પણ આ ખાસ એવોર્ડ સમારોહનો ભાગ બની હતી. આ દરમિયાન માનવ મંગલાનીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એલી અવરામ રેડ કાર્પેટ પર એન્ટ્રી લેતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એલી અવરામે જે ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ વિચિત્ર દેખાઈ રહી છે. એલીના આ ડ્રેસને જોઈને નેટીઝન્સ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવા લાગ્યા છે અને તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

Elli Avram તેના અતરંગી ડ્રેસને લઈને થઇ ટ્રોલ, યુઝર્સે કહ્યું- ઉર્ફીનો જાદુ..

અભિનેત્રીની ઉડાવી મજાક 

સોશિયલ મીડિયા પર ટ્રોલના નિશાના પર આવેલી એલી અવરામ વિશે યૂઝર્સ લખી રહ્યા છે કે 'આ ડ્રેસનો ડિઝાઈનર માત્ર ઉર્ફી જ હોઈ શકે છે. બીજાએ લખ્યું છે કે 'આવો ડ્રેસ પહેરીને તમને શરમ નથી આવતી',  આ સિવાય અન્ય યુઝર્સનું માનવું છે કે 'એલી અવરામનો ડ્રેસ ફેશનના નામ પર મજાક છે'. આ રીતે એલીના આ ડ્રેસને જોઈને ઘણા લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Elli Avram તેના અતરંગી ડ્રેસને લઈને થઇ ટ્રોલ, યુઝર્સે કહ્યું- ઉર્ફીનો જાદુ..

એલીએ આ ફિલ્મથી પુનરાગમન કર્યું હતું

લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર રહેલી એલી અવરામે તાજેતરમાં જ કમબેક કર્યું છે. પરંતુ એલીની વાપસી બોલિવૂડમાંથી નહીં પરંતુ સાઉથ સિનેમાથી થઈ છે. એલી અવરામ સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથે ફિલ્મ 'વાથી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં એલી અવરામની અદભૂત એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget