શોધખોળ કરો

Emmy Awards 2024 Winners List: એમી એવોર્ડ્સ 2024ની કરાઇ જાહેરાત, અહીં જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી?

Emmy Awards 2024 Winners List: 76મા પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સની (Emmy Awards 2024) જાહેરાત કરવામાં આવી છે.

Emmy Awards 2024 Winners List: 76મા પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સની (Emmy Awards 2024) જાહેરાત કરવામાં આવી છે. લોસ એન્જલસના પીકૉક થિયેટરમાં 15 સપ્ટેમ્બર, રવિવારના રોજ એવોર્ડ યોજાયો હતો. જો કે, ભારતીય ચાહકો માટે આ શો 16 સપ્ટેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યાથી લાયન્સગેટ પ્લે પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે. નોમિનેશન લિસ્ટમાં બેસ્ટ ડ્રામા સિરીઝ, બેસ્ટ કોમેડી સિરીઝ, બેસ્ટ લિમિટેડ સિરીઝ અને બેસ્ટ એક્ટિંગ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે. અહી જુઓ સંપૂર્ણ વિનર્સની યાદી

Emmy Awards 2024 Winners List

આઉટસ્ટેન્ડિંગ ટોક સીરિઝ – ધ ડેઇલી શો

આઉટસ્ટેન્ડિંગ રિયાલિટી કોમ્પિટીશન પ્રોગ્રામ – ધ ટ્રેટર્સ

આઉટસ્ટેન્ડિંગ સ્ક્રિપ્ટેડ વેરાયટી સીરિઝ – લાસ્ટ નાઇટ વિથ જોન ઓલિવર.

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટર ઇન લિમિટેડ અને એન્થોલોજી સીરિઝ અને મૂવી- લેમોર્ન મોરિસ, ફાર્ગો

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર ઇન લિમિટેડ અને એન્થોલોજી સીરિઝ અને મૂવી- રિચર્ડ ગેડ, બેબી રેન્ડીયર

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટર ઇન ડ્રામા સીરિઝનો એવોર્ડ આ એક્ટરને મળ્યો

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટ્રેસ ઇન લિમિટેડ અને એન્થોલોજી સીરિઝ અને મૂવી - જોડી ફોસ્ટર, ટ્રુ ડિટેક્ટીવ: નાઇટ કન્ટ્રી

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટર ઇન ડ્રામા સીરિઝ - બિલી ક્રુડઅપ, ધ મોર્નિંગ શો

આઉટસ્ટેન્ડિંગ લિમિટેડ અને એન્થોલોજી સીરિઝ- બેબી રેન્ડીયર

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટ્રેસ ઇન ડ્રામા સીરિઝ- અન્ના સવાઈ, શોગુન

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર ઇન ડ્રામા સીરિઝ- હિરોયુકી સનાડા, શોગુન

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટ્રેસ ઇન ડ્રામા સિરીઝ- એલિઝાબેથ ડેબીકી, ધ ક્રાઉન

કઇ કેટેગરીમાં કોને મળ્યો એવોર્ડ?

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટર ઇન કોમેડી સીરિઝ- એબોન મોસ-બરાઈચ, ધ બેર

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટ્રેસ ઇન કોમેડી સીરિઝ - લિઝા કોલોન-ઝાયસ, ધ બેર

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર ઇન કોમેડી સીરિઝ - જેરેમી એલન વ્હાઇટ, ધ બેર

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટ્રેસ ઇન કોમેડી સીરિઝ - જીન સ્માર્ટ, હેક્સ

આઉટસ્ટેન્ડિંગ ટોક સીરિઝ- ધ ડેઇલી શો

આઉટસ્ટેન્ડિંગ સ્ક્રિપ્ટેડ વેરાયટી સીરિઝ- લાસ્ટ નાઇટ વિથ જોન ઓલિવર

આઉટસ્ટેન્ડિંગ રિયાલિટી કોમ્પિટિશન પ્રોગ્રામ- ધ ટ્રૈટર્સ

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટ્રેસ ઇન લિમિટેડ અને એન્થોલિજી સીરિઝ અને મૂવી- જેસિકા ગુનિંગ, બેબી રેનડિયર

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર ઇન લિમિટેડ અને એન્થોલોજી સીરિઝ અને મૂવી- રિચર્ડ ગૈડ, બેબી રેનડિયર

આઉટસ્ટેન્ડિંગ લિમિટેડ અને એન્થોલોજી સીરિઝ- બેબી રેનડિયર

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટર ઇન ડ્રામા સીરિઝ- બિલી કુડુપ, ધ મોર્નિંગ શો

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટ્રેસ ઇન ડ્રામા સીરિઝ- એલિઝાબેથ ડેબિકી, ધ ક્રાઉન

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટ્રેસ ઇન ડ્રામા સીરિઝ- અન્ના સવાઇ, શોગુન

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર ઇન ડ્રામા સીરિઝ- હિરોયુકી સનાડા- શોગુન

આઉટસ્ટેન્ડિંગ ડ્રામા સીરિઝ- શોગુન

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટર ઇન કોમેડી સીરિઝ- એબન મોસ, બૈરાચ, ધ બિયર

આઉટસ્ટેન્ડિંગ સપોટિંગ એક્ટ્રેસ ઇન કોમેડી સીરિઝ-લીઝા કોલોન, જાયસ, ધ બિયર

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર ઇન કોમેડી સીરિઝ- જેરેમી એલન વ્હાઇટ, ધ બિયર

આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટ્રેસ ઇન કોમેડી સીરિઝ- જીન સ્માર્ટ, હૈક્સ

આઉટસ્ટેન્ડિંગ કોમેડી સીરિઝ- હૈક્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget