શોધખોળ કરો
Advertisement
Good News! આ બોલિવૂડ એક્ટ્રેસે બીજી દીકરીને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
ઈશા દેઓલે ફેન્સને દીકરીનું નામ પણ જણાવ્યું. તેણે એક તસવીર શેર કરી જેના પર લખ્યું છે, બેબી ગર્લ મિરાયા તખ્તાનીનો જન્મ 10 જૂનના રોજ થયો.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલેના ઘરે સોમવારે બીજા મહેમાનનું આગમન થયું છે. ઈશાએ 10 જૂનના રોજ દીકરીને જન્મ આપ્યો છે. ઈશા દેઓલે મંગળવારે સોશિયલ મીડિયા પર દીકરીના જન્મની જાણકારી ફેન્સ સાથે શેર કરી. ઈશાએ એક તસવીર શેર કરતાં લખ્યું કે, તેમના ઘરે નાની પરી આવી છે.
ઈશા દેઓલે ફેન્સને દીકરીનું નામ પણ જણાવ્યું. તેણે એક તસવીર શેર કરી જેના પર લખ્યું છે, બેબી ગર્લ મિરાયા તખ્તાનીનો જન્મ 10 જૂનના રોજ થયો. તમને જણાવીએ કે, ઈશાએ બીજી દીકરીને જન્મ આપ્યો છે આ પહેલા તેની એક વર્ષની દીકરી રાધ્યા છે. રાધ્યાનો જન્મ વર્ષ 2017માં 20 નવેમ્બરો થયો હતો. આ દરમિયાન ઈશા દેઓલે સુંદર તસવીર સાથે દીકરીના જન્મના સમાચાર પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા. ઈશા દેઓલ સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement