શોધખોળ કરો

આધાર કાર્ડની સર્વિસને લઈને ભડકી આ એક્ટ્રેસ, UIDAI પર ઉઠાવ્યા ગંભીર સવાલ

ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, એ સારા સમાચાર છે કે આધાર કાર્ડ સર્વર છેલ્લા ત્રણ દિવસથી ડાઉન છે.

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાના બોલ્ડ અંદાજ અને તસવીર માટે બી ટાઉનમાં જાણીતી છે. ઈશા પોતાની ફિલ્મો કરતાં વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ત્યારે ઈશા ફરી એક વખત પોતાના ટ્વીટને કારણે ચર્ચામાં છે. ઈશાએ પોતાના ટ્વીટ દ્વારા આધાર કાર્ડની સર્વિસને લઈને ફટકાર લગાવી છે. એક્ટ્રેસે આધાર સાબંધિત કેટલાક ગંભીર સવાલ ઉભા કર્યા છે, જેની ચર્ચા થઈ રહી છે. આધાર કાર્ડની સર્વિસને લઈને ભડકી આ એક્ટ્રેસ, UIDAI પર ઉઠાવ્યા ગંભીર સવાલ ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, એ સારા સમાચાર છે કે આધાર કાર્ડ સર્વર છેલ્લા ત્રણ દિવસથી ડાઉન છે. ખરાબ સમાચાર એ છે કે હું આ મામલે કંઈ જ કરી શકું એમ નથી. તેના માટે આભાર, હું તેના વગર ટ્રાવેલ નથી કરી શકતી. આગળ ઈશાએ લખ્યું કે, મને લાગે છે કે, સોશિલ મીડિયા પર તમારે સંપર્ક કરવાની રીત જણાવતા પહેલા તમારે લોકોની મદદ કરવી જોઈએ અને તેની મુશ્કેલીઓનું સમાધાન લાવવું જોઈએ. આધાર કાર્ડની સર્વિસને લઈને ભડકી આ એક્ટ્રેસ, UIDAI પર ઉઠાવ્યા ગંભીર સવાલ આધાર હેલ્પ સેન્ટરે ઈશાને જવાબ આપતા લખ્યું કે, તમે પ્લીઝ વેબપેજનો સ્ક્રીનશોટ લઈને અમને મેસેજ કરો અને જણાવો કે તમને ક્યાં એરર મળી રહી છે. આ ટ્વીટને રીટ્વીટ કરતાં ઈશાએ લખ્યું કે, મેં મારી વિગતો અપડેટ કરાવવા માટે ભલામણ કરી હતી. મને આપવામાં આવેલ નંબર પર મેં ઘણી વખત કોલ્સ કર્યા પરંતુ મને એક જ જવાબ મળ્યો કે, સર્વર ડાઉન છે. હું તમને મેસેજ નથી કરી રહી, વિચારો જરા જે લોકો તમને ટ્વીટ નથી કરી શકતા, તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget