શોધખોળ કરો
હોટ અંદાજમાં સનબાથ લેતી જોવા મળી એક્ટ્રેસ એવલિન શર્મા, જુઓ તસવીરો
એવલિને તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે, મુંબઈ આવતા પહેલા સિડનીમાં ઓટમ સનનો એન્જોય લઇ રહી છું.

મુંબઈઃ એક્ટ્રેસ એવલિન શર્મા હાલ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેણે હોટ તસવીરોની સીરિઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એવલિન બીચ કિનારે બેસીને સનબાથ લેતી નજરે પડે છે.
એવલિને તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે, મુંબઈ આવતા પહેલા સિડનીમાં ઓટમ સનનો એન્જોય લઇ રહી છું.
એવલિન શર્મા મૂળ રીતે જર્મન મોડલ છે. બોલીવુડમાં તેણે યહ જવાની હૈ દિવાની, મૈં તેરા હીરો, હિન્દી મીડિયમ, જબ હેરી મેટ સેજલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
View this post on InstagramComment the name of the movie! ????????☀️ #throwbackthursday #5yearsof...
વધુ વાંચો





















