શોધખોળ કરો
Advertisement
વિકાસ દુબેના એનકાઉન્ટર બાદ રોહિત શેટ્ટી અને સલમાન ખાન થઈ રહ્યા છે ટ્રેન્ડ, અહીં જુઓ Funny રિએક્શન
યૂઝર્સ આ એનકાઉન્ટર તેની ફિલ્મ સિંબા રિટર્ન્સ અને સિંઘમ રિટર્ન્સનું નામ આપી રહ્યા છે.
યૂપીના કાનપુર હત્યાકાંડના કુખ્યાત આરોપી વિકાસ દુબેને યૂપી પોલીસે શુક્રવારે સવારે એનકાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આ એનકાઉન્ટરના અહેવાલ સામે આવતા જ તેના પર સવાલ ઉઠવા લાગ્યા હતા. જે નાટકિય ઘટનાક્રમથી તેને અંજા આપવામાં આવ્યો હતો તેને પહેલેથી જ સુનિયોજિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તેને લઈને સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સ આ એનકાઉન્ટરને ફિલ્મોની કહાનીઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે મજેદાર વાત એ છે કે આ સમગ્ર ઘટના બાદથી જ ટ્વિટર પર ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી ટ્રેન્ડમાં છે.
યૂઝર્સ આ એનકાઉન્ટર તેની ફિલ્મ સિંબા રિટર્ન્સ અને સિંઘમ રિટર્ન્સનું નામ આપી રહ્યા છે. અહીં આવા જ કેટલાક મજેદાર રિએક્સ અને મીમ્સ વાંચી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement