શોધખોળ કરો

સોનૂ સૂદને યુવકે કહ્યું, ભૈયા એક બાર ગર્લફ્રેન્ડ સે હી મિલવા દિજીયે, બિહાર હી જાના હે...સોનૂએ શું આપ્યો જવાબ

છેલ્લા ઘણા દિવસોથી બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. અભિનેતા લોકડાઉનમાં મજૂરોની મદદ કરી રહ્યો છે.

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. અભિનેતા લોકડાઉનમાં મજૂરોની મદદ કરી રહ્યો છે. મજૂરો તેમની પાસે ટ્વિટર પર મદદ માંગી રહ્યા છે અને અભિનેતા તેમની મદદ માટે આગળ આવી રહ્યો છે. હાલમાં જ એક યુવકે સોનૂ સૂદ પાસે પોતાની ગર્લફ્રેન્ડને મળવાની ઈચ્છા વ્યક્ત કરી જેનો સોનૂએ રોચક જવાબ આપ્યો હતો. ટ્વિટર પર એક યુવકે સોનૂ સૂદને કહ્યું, 'ભૈયા એક બાર ગર્લફ્રેન્ડ સે હી મિલવા દિજીયે, બિહાર હી જાના હે...' અભિનેતા સોનૂ સૂદે રોચક અંદાજમાં જવાબ આપતા કહ્યું, 'થોડે દિન દૂર રહ કે દેખ લે ભાઈ, સચ્ચે પ્યાર કી પરીક્ષા ભી હો જાએગી.' સોનૂ સૂદનો આ જવાબ તેના ફેન્સને પસંદ આવ્યો હતો.
નોંધનીય છે કે બૉલીવુડ એક્ટર સોનુ સૂદ પોતાના ખર્ચેથી ગાડીઓ બુક કરાવીને પ્રવાસી મજૂરોને પોતાના વતનમાં મોકલી રહ્યો છે. અત્યાર સુધી સોનુ સૂદ હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને પોતાનો ઘરે મોકલી ચૂક્યો છે.

ટોપ સ્ટોરી

OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ
હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
Dhanteras Shopping Muhurat: ધનતેરસ પર સોનું, ચાંદી અને વાસણો ખરીદવાનો સૌથી શુભ મુહૂર્ત, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય?
Dhanteras Shopping Muhurat: ધનતેરસ પર સોનું, ચાંદી અને વાસણો ખરીદવાનો સૌથી શુભ મુહૂર્ત, જાણો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય?
Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર
Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર
Embed widget