શોધખોળ કરો
ફેન્સે પુછ્યા સેક્સ અંગે સવાલો, આ હોટ એક્ટ્રેસે આપ્યો કંઈક આવો જવાબ
1/4

બ્રૂનાને એક યુઝરે બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચ અંગે પુછ્યું કે શું આ વાત સાચી છે. બ્રૂનાએ કહ્યું કે, આ ઘણા લોકો એવો દાવો કરી ચુક્યા છે તો થતું જ હશે. જેથી તેણે પોતે આનો ભોગ બની છે કે નહી તે જવાબ આપ્યા વગર લોકોએ કહ્યું છે તો થતું જ હશે તેવો જવાબ આપીને સવાલ પણ ટાળી દીધો અને જવાબ પણ આપી દીધો હતો.
2/4

આ સેશનમાં એક ફેને બ્રૂનાને પુછ્યું કે શું તમે વર્જિન છો. તેનાં જવાબમાં બ્રૂનાએ કહ્યું કે, તે વર્જિન નહી પરંતુ સ્કોર્પિયન છે. એટલે કે તેણે સ્માર્ટલી વર્જિનીટી મુદ્દે પુછાયેલા સવાલને રાશીના મુદ્દે વાળીને ફેનને ખોટુ ન લાગે તે રીતે જવાબ આપ્યો હતો.
Published at : 07 Aug 2018 07:50 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















