સોનમ અને અનુષ્કાને વેડિંગ ડ્રેસ પણ એક જેવો જ જોવા મળી રહ્યો છે.
4/7
ફોટોગ્રાફી દરમિયાન બંને કપલના હાવભાવ પણ એક જેવા જ હતા.
5/7
આનંદ આહુજાએ માથા પર બાંધેલો સાફો ક્રિકેટર વિરાટ કોહલીએ બાંધેલા સાફા જેવો જ હતો.
6/7
સોનમની જ્વેલરી અને એક્સેસરીઝ ગત વર્ષે ડિસેમ્બરમાં અનુષ્કા શર્માએ તેના લગ્નમાં પહેરી હતી તેની સાથે મળતી આવતી હતી.
7/7
મુંબઈઃ સોનમ કપૂર અને આનંદ આહૂજા હવે પતિ-પત્ની બની ગયા છે. લાંબા અફેર બાદ મંગળવારે બંને મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા. બોલિવૂડમાં ચાલુ વર્ષે સૌથી મોટા લગ્ન માનવામાં આવી રહ્યા છે. તેની સાથે જ આ સોનમ અને આનંદની તુલના વિરાટ અને અનુષ્કા સાથે થવા લાગી. બંનેના વેડિંગ લુકથી લઈ ફોટોગ્રાફી સ્ટાઇલ મેચ કરવામાં આવી રહી છે.