શોધખોળ કરો
કઇ એક્ટ્રેસના કપડાં જોઇને ફેન્સ ભડક્યા ને ગણાવી દીધી બૉલીવુડની કીમ કર્દાશિયન, જાણો વિગતે
જ્હાન્વી કપૂર ખાસ કરીને જીમ લૂક અને શોર્ટ્સને લઇને તે ફેન્સથી માંડીને અન્ય એક્ટ્રેસના નિશાન પણ આવી ચૂકી છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશા પોતાની ડ્રેસ સેન્સને લઇને ચર્ચામાં રહે છે, ખાસ કરીને જીમ લૂક અને શોર્ટ્સને લઇને તે ફેન્સથી માંડીને અન્ય એક્ટ્રેસના નિશાન પણ આવી ચૂકી છે. હવે તે એક ડ્રેસથી ફરી ચર્ચમાં આવી છે, ફેન્સે તો આ ડ્રેસ જોઇને તેને બૉલીવુડની કિમ કર્દાશિયન ગણાવી દીધી. તાજેતરમાં એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં જ્હાન્વી કપૂર રસ્તાંઓ પર ફરી રહી છે, જ્હાન્વીએ આ દરમિયાન સફેદ સ્નીકર્સ, કાળી સ્લિંગ બેગ અને એક બૉડી કલરનો પેન્સિલ ડ્રેસ પહેરેલો છે.
જ્હાન્વીએ ખુબ ઓછો મેકઅપ કર્યો છે, અને તેના વાળને ખભા પર પાથર્યા છે, જ્હાન્વીના આ ડ્રેસને લઇને કેટલાક ફેન્સ ભડક્યા, તેને જ્હાન્વીને બૉલીવુડની કિમ કર્દાશિયન ગણાવી દીધી. વળી કેટલાક લોકો આ ડ્રેસની પ્રસંશા પણ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, જ્હાન્વી કપૂર ફિલ્મ ધડકથી લાઇમ લાઇટમાં આવી હતી. જ્હાન્વી દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને બૉની કપૂરની દીકરી છે.

View this post on Instagram#janhvikapoor snapped at salon in bandra today #viralbayani @viralbhayani
વધુ વાંચો