શોધખોળ કરો

દબંગ-3ના ટ્રેલરમાં ફેન્સે પકડી ભૂલ, સોશિયલ મીડિયા પર સલમાનની ફિલ્મ થઈ ટ્રોલ

દબંગ 3 ના ટ્રેલરમાં સલમાન ખાન ચુલબુલ પાંડેની ભૂમિકામાં જોવા મળી રહ્યોં છે.

નવી દિલ્હીઃ સલમાન ખાનના ફેન્સ ફિલ્મ દબંગ3ની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ મેકર્સે પૂરા જોરશોરથી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું. રિલીઝ બાદ જોત જોતામાં ટ્રેલર ઇન્ટરનેટ પર છવાઈ ગયું. જોકે, સલમાન ખાનની આ ફિલ્મના ટ્રેલરમાં એડિટર્સથી એક ભૂલ થઈ ગઈ છે. હવે ફેન્સ આ ભૂલ પકડી છે અને સોશિયલ મીડિયા પર ફિલ્મને ટ્રોલ કરી રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ સલમાનની ફિલ્મ રેસ 3 ને પણ ટ્રોલ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પર પણ ઘણા બધા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. જો તમે ધ્યાનથી જોશો તો ટ્રેલરના અંતમાં ક્રેડિટ્સમાં આ ભૂલ જોવા મળશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થશે. ટ્રેલરમાં મેકર્સે ડિસેમ્બરની સ્પેલિંગમાં ભૂલ કરી છે અને 'december'ની જગ્યાએ 'decemeber' લખ્યું છે.
દબંગ 3 ના ટ્રેલરમાં સલમાન ખાન ચુલબુલ પાંડેની ભૂમિકામાં જોવા મળી રહ્યોં છે. આ ટ્રેલર જે ત્રણ મિનિટથી વધુ લાંબુ છે જ્યારે એક તરફ તે ગુંડાઓને મારતો નજરે પડે છે, તો બીજી તરફ તે કોમેડીનો રસ અને રોમાંસ કરતો જોવા મળે છે. વિશેષ વાત એ છે કે દબંગ 3માં ચૂલબુલ પાંડેની ‘દબંગ’ બનવાની વાર્તા પણ બતાવવામાં આવશે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સલમાન ખાનના ચાહકો આ ફિલ્મને બ્લોક બસ્ટર કહી રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
69 ની ઉંમરે ધમાકેદાર કમબેક, OTT પર છવાયો આ સુપરસ્ટાર, હવે નવી સીરીઝનું પણ કરી દીધું એલાન
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
સલમાન ખાનની 'Battle of Galwan'નું નામ બદલાયું; હવે આ દમદાર ટાઈટલ સાથે થિયેટરોમાં થશે રિલીઝ
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
Embed widget