શોધખોળ કરો

કઇ એક્ટ્રેસને પોતાની ફ્લાઇટમાં જોઇને ફેન્સે ઘેરી લીધી ને પછી મળવા માટે કરી પડાપડી, જાણો વિગતે

રિપોર્ટ પ્રમાણે, પોતાના ફેન્સને આટલા બધા ખુશ જોઇને મલાઇકા અરોડા પણ ખુશ થઇ ગઇ હતી, મલાઇકા પણ બધા ફેન્સને મળી હતી

નવી દિલ્હીઃ બૉલીવુડની ફેમસ અને ચર્ચામાં રહેતી એક્ટ્રેસ મલાઇકા અરોડા ફરી એકવાર ફેન્સને લઇને ચર્ચામાં આવી ગઇ છે. મલાઇકા અરોડા હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજને લઇને ફેન્સને દિવાના કરતી હોય છે, જોકે, આ વખતે તે ફ્લાઇટ દેખાતા ફેન્સ ખુશ થઇ ગયા હતા અને તેને જોવા પડાપડી કરી રહ્યાં છે. બધા ફેન્સ પોતાની સીટ છોડીને ઉભા થઇ ગયા હતા. સ્પૉટબૉયની એક રિપોર્ટ અનુસાર, 31 જુલાઇએ સવારે 9 વાગે મલાઇકા અરોડા મુંબઇ એરપોર્ટથી બિઝનેસ ક્લાસમાં ચંદીગઢ જવા રવાના થઇ, ફ્લાઇટમાં મલાઇકા અરોડાને જોઇને ફેન્સે પડાપડી કરી હતી, ત્યાં હાજર લોકો-ફે્ન્સ પોતાની સીટ છોડીને એક્ટ્રેસને મળવા લાગ્યા હતા. કઇ એક્ટ્રેસને પોતાની ફ્લાઇટમાં જોઇને ફેન્સે ઘેરી લીધી ને પછી મળવા માટે કરી પડાપડી, જાણો વિગતે રિપોર્ટ પ્રમાણે, પોતાના ફેન્સને આટલા બધા ખુશ જોઇને મલાઇકા અરોડા પણ ખુશ થઇ ગઇ હતી, મલાઇકા પણ બધા ફેન્સને મળી હતી. કઇ એક્ટ્રેસને પોતાની ફ્લાઇટમાં જોઇને ફેન્સે ઘેરી લીધી ને પછી મળવા માટે કરી પડાપડી, જાણો વિગતે નોંધનયી છે કે, છેલ્લા કેટલાય સમયથી એક્ટ્રેસ મલાઇકા અરોડા અને એક્ટર અર્જૂન કપૂર વચ્ચે રિલેશનશિપને લઇને ચર્ચા છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે તેઓ લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં છે. કઇ એક્ટ્રેસને પોતાની ફ્લાઇટમાં જોઇને ફેન્સે ઘેરી લીધી ને પછી મળવા માટે કરી પડાપડી, જાણો વિગતે

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
Embed widget