શોધખોળ કરો

ગર્લફ્રેન્ડ શિબાની ડાંડેકર સાથે ફરહાન અખ્તરની બોલ્ડ તસ્વીર થઈ વાયરલ, જુઓ તસવીર

મુંબઈ: બોલિવૂડ એક્ટર અને પ્રોડ્યૂસર ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની ડાંડેકર સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. ત્યારે આ બન્નેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ફરહાન અને શિબાની ખૂબજ બોલ્ડ અંદાજમાં નજર આવી રહ્યાં છે. પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી આ બોલિવૂડ અભિનેત્રી, જુઓ ગોર્જિયસ તસવીરો મિયામી બીચ પર વેકેશન માણી રહ્યા છે નિક-પ્રિયંકા, તસવીર અને વીડિયો થયા વાયરલ ફરહાન અને શિબાનીની આ તસવીર સમુદ્ર કિનારાની છે. તસવીરમાં બન્ને એક બીજા સાથે મસ્તી કરતા નજર આવી રહ્યાં છે. શિબાની બિકિનીમાં ખૂબજ બોલ્ડ નજર આવી રહી છે. બન્ને એકબીજા સાથે ગૂડ ટાઇમ સ્પેન્ડ કરતાં નજર આવી રહ્યાં છે.
View this post on Instagram
 
#shibanidandekar #farhaanakhtar

A post shared by S I N U (@9sinu6) on

ફરહાન અને શિબાનીએ સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનમાં હોવાની વાતને જાહેરમાં સ્વિકારી લીધી છે. બન્ને ઈન્સ્ટાગ્રામ પર એક બીજા સાથેની ખૂબસૂરત અને રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. ફેન્સ આ જોડીને ખૂબ પસંદ કરી રહ્યાં છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જિયોર્જિયાએ 'રશ્કે કમર' પર કર્યો હોટ ડાન્સ, વીડિયો વાયરલ
View this post on Instagram
 
As long as I have you As long as you are I’ll never be lost Shine on beautiful star ☀️❤️ @shibanidandekar love you loads

A post shared by Farhan Akhtar (@faroutakhtar) on

તલાક બાદ ફરહાન શિબાનીને ડેટ કરવાને લઈને ચર્ચામાં આવ્યો હતો. એવામાં પોતાના રિલેશન પરથી સસ્પેન્સને દૂર કરતા તેમણે સોશિયલ મીડિયા દ્વારા એક બીજા સાથે પ્રેમસંબંધ હોવાની વાત જગજાહેર કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget