શોધખોળ કરો
આમિર ખાન સાથે અફેરને લઈને આ હોટ એક્ટ્રેસે તોડ્યું મૌન, જાણો શું કહ્યું....
1/3

નોંધનીય છે કે, ફાતિમાનું નામ આમિર ખાન ઉપરાંત તેના ઓનસ્ક્રીન ભાઈનો રોલ કરનાર અપારશક્તિ ખુરાના સાથે પણ જોડાઈ ચૂક્યું છે. આ મામલે ફાતિમાએ કહ્યું કે, તે બન્ને મારા માટે ખૂબ જ ખાસ લોકો છે. મને તેમની સાથે અફેરના સમાચારોથી પ્રભાવિત થવાની કોઈ જરૂર નથી.
2/3

એક ઇન્ટરવ્યૂમાં ફાતિમાને આમિર સાથેના સંબંધ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, ‘આ ખૂબ જ વિચિત્ર વાત છે. એક વખત મારી માતા ટીવી જોઈ રહી હતી અને તેમણે મને દેખાડ્યું કે મારી તસવીર ટીવી પર આવી રહી છે. ચેનલ પર જેવી રીતે સમાચાર ચાલી રહ્યા હતા તે જોઈને હું ડિસ્ટર્બ થઈ ગઈ. તે સમયે મને લાગ્યું કે સૌથી પહેલા તો મારે જ સમજવાની જરૂર છે. પરંતુ હવે મને તેવો અનુભવ થતો નથી. હવે મારે બીજાને ખુલાસા કરવાની જરૂરિયાત લાગતી નથી.’
Published at : 26 Dec 2018 08:09 AM (IST)
View More




















