શોધખોળ કરો
Advertisement
હોઠોની પ્લાસ્ટિક સર્જરીને કારણે ટ્રોલ થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ
નાના પડદેથી કારકિર્દીની શરૂઆત કરના મૌની રોયને હાલમાં એક પછી એક ફિલ્મની ઓફર મળી રહી છે. બીજી બાજુ ડાયરેક્ટર અયાન મુખર્જીની સાથે રિલેશનશિપને લઈને પણ તે ચર્ચામાં છે.
મુંબઈઃ નાના પડદેથી કારકિર્દીની શરૂઆત કરના મૌની રોયને હાલમાં એક પછી એક ફિલ્મની ઓફર મળી રહી છે. બીજી બાજુ ડાયરેક્ટર અયાન મુખર્જીની સાથે રિલેશનશિપને લઈને પણ તે ચર્ચામાં છે. હાલમાં મૌની પોતાની ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન તેનો એક એવો લુક સામે આવ્યો છે જેમાં લિપની પ્લાસ્ટિક સર્જરીને કારણે તે ટ્રોલ થઈ ગઈ છે.
કરન કક્કડ નામનાં એક યુઝરે લખ્યુ કે, 'જુઓઆ એક બતક છે.. અરે ના.. આ તો મૌની છે.. ' કરિશ્માએ લખ્યું, 'પ્લાસ્ટિક, પ્લાસ્ટિક.. પ્લાસ્ટિક.' તો SL Trendings નામનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કમેન્ટ આવી છે કે, 'તે પ્લાસ્ટિક સર્જરીને પ્રમોટ કરી રહી છે.' તસવીર પર યૂઝર્સની નજર એવી ચઢી કે સૌમ્યા નામની એક યુઝરે તો લખી નાખ્યું કે, 'કઇ વાતનો એટિટ્યૂડ છે.. તે ખુબજ ખરાબ દેખાઇ રહી છે.'
આવું પહેલી વખત નથી થયુ કે મૌની રોય તેનાં લૂક્સને કારણે ટ્રોલ થઇ હોય. આ પહેલાં પણ તે પ્લાસ્ટિક સર્જરી અને બદલાયેલા લૂકને કારણે ટ્રોલર્સનાં નિશાને આવી હતી. સ્મોલ સ્ક્રિન પર હિટ ઇનિગં બાદ હવે બોલિવૂડની રાહે ચાલનારી 'નાગિન' ટૂક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે 'બોલે ચૂડિયા'માં નજર આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement