શોધખોળ કરો

સલમાનને સજા થઈ એ વિશે શોએબ અખ્તરે કરી શું કોમેન્ટ? જાણો વિગત

1/6
2/6
રાત્રે ઊંઘવા માટે સલમાનને જેલ તરફથી ચાર ધાબળા આપવામાં આવ્યા. જેલ અધિકારીઓ અનુસાર, સલમાને જામીન પર સુઇને રાત વિતાવી હતી. ડૉક્ટર અનુસાર શરૂઆતી તપાસમાં સલમાનનું બ્લડ પ્રેશર વધ્યું હતું તે બાદમાં સામાન્ય થઇ ગયું હતું.

3/6
ઉલ્લેખનીય છે કે, જોધપુર સેન્ટ્રલ જેલમાં સલમાનને રેપ કેસ આરોપી આસારામની બાજુના સેલમાં જ રાખવામાં આવ્યો છે. તેને પહેલી રાત જેલમાં વિતાવી જ્યાં તેને રાત્રે ચણાની દાળ, કોબીજનું શાક અને રોટલી ખાવા માટે આપવામાં આવી હતી, જોકે, સલમાને ખાધુ ન હતું.

4/6
ઇસ્લામાબાદઃ સલમાન ખાનને જોધપુરની કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે, અત્યારે તે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. સલમાનની આ સજા સાંભળીને પરિવારજનો અને ફેન્સ આધાતમાં સરી પડ્યા છે. આ બધાની વચ્ચે પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે સજાને લઇને ટ્વીટ કર્યું છે. અખ્તરે કહ્યું કે, મારા મિત્ર સલમાન ખાનને મળેલી પાંચ વર્ષની સજાને લઇને હું ખુબ દુઃખી છું. પણ હું કોર્ટના નિર્ણયને સન્માન કરું છું.

5/6
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે સલમાનને સજાને લઇને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર પર એક ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. અખ્તરે લખ્યું કે, “મને ખરેખર આધાત લાગ્યો સલમાનની પાંચ વર્ષની સજા સંભળીને, પણ કાયદા અને કાનૂનના નિર્ણયને માન આપવું જોઇએ. હું ભારતની આદરણીય કોર્ટના નિર્ણયને માન આપુ છું પણ સજા ખરેખર કઠીન છે, હું હ્રદયથી સલમાનના પરિવારજનો અને ફેન્સની સાથે છું. બહું જલ્દી તે જેલની બહાર આવી જશે.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે સલમાનને સજાને લઇને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર પર એક ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. અખ્તરે લખ્યું કે, “મને ખરેખર આધાત લાગ્યો સલમાનની પાંચ વર્ષની સજા સંભળીને, પણ કાયદા અને કાનૂનના નિર્ણયને માન આપવું જોઇએ. હું ભારતની આદરણીય કોર્ટના નિર્ણયને માન આપુ છું પણ સજા ખરેખર કઠીન છે, હું હ્રદયથી સલમાનના પરિવારજનો અને ફેન્સની સાથે છું. બહું જલ્દી તે જેલની બહાર આવી જશે."
6/6
વર્ષ 1998માં કાળિયાર શિકાર કેસમાં જોધપુરની સીજેએમ કોર્ટે ફેસલો સંભળાયો. આ કેસમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. સલમાનને દોષી જાહેર કરી તેને પાંચ વર્ષની સજા સંભળાવી. બપોરે ત્રણ વાગે લગભગ સલમાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

અનિરુદ્ધ રવિચંદ્રન-કાવ્યા મારન લગ્નના બંધનમાં બંધાયા, દુલ્હન સાથેની પહેલી તસવીર આવી સામે

Maatrubhumi Trailer Out: 'માતૃભૂમિ'નું શાનદાર ટ્રેલર રીલિઝ, સલમાનનો જોવા મળ્યો દમદાર અંદાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget