શોધખોળ કરો

કપિલ દેવથી લઈ સુનીલ ગાવસ્કર સુધી ફિલ્મ ‘83’ની ટીમનો ફર્સ્ટ લૂક રિલીઝ, જુઓ

1/14
 એક્ટર જીવા શ્રીકાંતની ભૂમિકા ભજવશે.
એક્ટર જીવા શ્રીકાંતની ભૂમિકા ભજવશે.
2/14
 એક્ટર સાકિબ સલીમ મોહિંદર અમરનાથની ભૂમિકામાં નજર આવશે.

3/14
 સાહિખ ખટ્ટર ક્રિકેટ સૈયદ કિરમાનીના રોલમાં

4/14
 એક્ટર આદિનાથ કોઠારે દિલીપ વેંગસરકરની ભૂમિકામાં નજર આવશે.

5/14
 એક્ટર ધૈર્ય કરવા રવિ  શાસ્ત્રીની ભૂમિકામાં નજર આવશે.

6/14
 એક્ટર ચિરાગ પાટિલ અને પૂર્વ ક્રિકેટર સંદીપ પાટિલાનો પુત્ર જ ફિલ્મમાં તેની ભૂમિકા ભજવી રહ્યો છે.

7/14
 એક્ટર નિશાંત દહિયા ફિલ્મમા ક્રિકેટર રૉજર બિન્નીની ભૂમિકામાં ભજવી રહ્યો છે.

8/14
 સિંગર હાર્ડી સંધૂ ક્રિકેટ મદન લાલની ભૂમિકામાં છે.

9/14
ટીમમાં બોલર કીર્તિ આઝાદની ભૂમિકા દિનકર શર્મા ભજવી રહ્યાં છે.

10/14
આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનીની ભૂમિકા અને  કપિલ દેવની પત્ની રોમા દેવની ભૂમિકામાં દીપિકા પાદુકોણ નજર આવશે.

11/14
 જાણિતો એક્ટર તાહિર રાજ ભસિન આ ફિલ્મમાં લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરની ભૂમિકા ભજવી રહ્યો છે.

12/14
 સેક્રેડ ગેમ્સ ફેન બંટી એટલે કે જતિ સરના યશપાલ શર્માની ભૂમિકા ભજવી રહ્યો છે. ( તમામ તસવીરો- ઈન્સ્ટાગ્રામ @ranveersingh)

13/14
 પંજાબી સિંગર એમિ વિર્ક બલવિંદર સિંહ સંધૂના રોલમાં નજર આવશે

14/14
  મુંબઈ: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ’83’ના એક બાદ એક ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યા છે. ફિલ્મ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં કપિલ દેવની ક્રિકેટ કારકિર્દી, કેપ્ટન બનવાની સફર અને વર્ષ 1983ના વર્લ્ડકપની કહાની દર્શાવવામાં આવશે. ત્યારે ફિલ્મમાં જે ક્રિકેટ ટીમમાં ભાગ લઈ રહ્યા છે તે ક્રિકેટર્સના ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ચુક્યા છે.  જુઓ આગળની સ્લાઈડ્સમાં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ

Embed widget