શોધખોળ કરો
Advertisement
તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'સાંડ કી આંખ'નું શાનદાર ટ્રેલર રિલીઝ
બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'સાંડ કી આંખ'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'સાંડ કી આંખ'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બંને અભિનેત્રીઓ એકદમ દેશી અંદાજમાં જોવા મળશે. તુષાર હીરાનંદાનીનાં ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં વિનીત સિંહ અને પ્રકાશ ઝા પણ જોવા મળશે. આ ફિલ્મ 25 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થવાની છે.
અભિનેત્રી તાપસી પન્નૂની એક્ટિંગના હંમેશા વખાણ થાય છે. તાપસી અને ભૂમિ બંને એવી ઍક્ટ્રેસિસ છે જેમણે પોતાના પરફોર્મન્સથી દર્શકોના દિલ જીતી લીધા છે.
તાપસ ફિલ્મ 'મુલ્ક' 'પિંક', 'બેબી' 'નામ શબાના' જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી ચૂકી છે. અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ 'દમ લગા કે હઇશા', 'ટૉયલેટ' અને 'શુભ મંગલ સાવધાન' જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement