શોધખોળ કરો
Advertisement
ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રૉફની આગામી ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ટાઈગર સાથે અનન્યા પાંડે અને તારા સુતરિયા ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ સ્ટૂડન્ટની લાઈફ પર આધારીત છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રૉફની આગામી ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ટાઈગર સાથે અનન્યા પાંડે અને તારા સુતરિયા ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ સ્ટૂડન્ટની લાઈફ પર આધારીત છે.
જ્યારથી ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' બનાવવાનું શરૂ થઇ ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. ગત બે દિવસોમાં ફિલ્મના 5 પોસ્ટર રિલીઝ થયા તો બીજી તરફ ફિલ્મનું જોરદાર ટ્રેલર પણ સામે આવી ચૂક્યું છે.Here they are! The brand new students on the block, ready to win it! #SOTY2Trailer OUT NOW - https://t.co/KSGs3g8bkT@iTIGERSHROFF #Tara @ananyapandayy @punitdmalhotra @apoorvamehta18 @DharmaMovies @foxstarhindi @ZeeMusicCompany @SOTYOfficial
— Karan Johar (@karanjohar) April 12, 2019
આ 3 મિનિટ 5 સેકેન્ડના ટ્રેલરમાં ટીન એજર્સના ઇમોશન, એક્શન, રોમાન્સ અને ગજબનું ટશન જોવા મળી રહ્યું છે. અનન્યા પાંડે અને તારા સુતરિયામાં જોવા મળ્યું ક્યૂટનેસનું કોમ્પિટિશન તો બીજી તરફ ટાઇગર શ્રોફ હવે અત્યાર સુધીના સૌથી જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મની બંને અભિનેત્રીઓ તારા સુતરિયા અને અનન્યા પાંડે એક્ટિંગથી માંડીને લુક્સ સુધી દરેક મામલે એકબીજાને ટક્કર આપી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement