શોધખોળ કરો
જે સબ્જેક્ટથી ડરતો હતો ઋત્વિક, હવે તેના જ ટિચરની ભૂમિકામાં આવી રહ્યો છે આ ફિલ્મમાં
1/7

મુંબઇઃ આજકાલ ઋત્વિક રોશનની આગામી ફિલ્મને લઇને ખુબ ચર્ચા ચાલી રહી છે, આ ફિલ્મ છે સુપર-30. ફિલ્મમાં તે મેથમેટિશિયન આનંદની ભૂમિકામાં જોવા મળશે. પોતાના સ્કૂલના દિવસોને યાદ કરતા ઋત્વિક રોશને કહ્યું કે, હું મેથ્સ (ગણિત)માં ખુબજ વીક હતો.
2/7

ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલુ છે. ફિલ્મનુ નિર્દેશન વિકાસ બહલ કરી રહ્યાં છે. ફિલ્મ આગામી વર્ષે થિએટર્સમાં દર્શકોની વચ્ચે આવશે.
Published at : 22 Mar 2018 10:35 AM (IST)
Tags :
Hrithik RoshanView More






















