શોધખોળ કરો

ફિલ્મમેકર અભિષેક કપૂરે સુશાંતને યાદ કરતા એવું કેમ લખ્યું કે, ‘મેં એકવાર નહીં વારંવાર તેને મરતા જોયો ! શું છે મામલો?

ફિલ્મ મેકર અભિષેક કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિષેક કપૂર ફિલ્મ કાઇપો છેના ક્લાઇમેક્સ સીનનું શૂટિગ કરાવતા જોવા મળી રહ્યાં છે. આ સીનમાં સુશાંતને જોઇને તેઓ ભાવુક થયા અને એક ઇમોશનલ પોસ્ટ લખી છે.

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચારથી બોલિવૂડ સેલેબ્સ સ્તબ્ધ થઇ ગયા હતા. અભિષેક કપૂરે કાઇપો છે ફિલ્મની યાદ શેર કરતા ફિલ્મ શૂટિંગનો વીડિયો શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરતા લખ્યું કે, મેં તેને વારંવાર મરતા જોયો અને પછી ગત વર્ષ 14 જૂને તેમના હકિકતમાં મોતના સમાચાર મળ્યાં તો હું સ્તબ્ધ થઇ ગયો. તેમણે કાઇપો છે ફિલ્મના શૂટનો વીડિયો શેર કરતા લખ્યું કે, “આ ફિલ્મનો સફર ખૂબ ઇમોશનલ રહ્યો’.
View this post on Instagram
 
A post shared by Abhishek kapoor (@gattukapoor)

 ફિલ્મ મેકર અભિષેક કપૂરે લખ્યું કે, ‘જ્યારે અમે આ કહાણી લખતા હતા તો ખૂબ જ ચાર્જ હતા.મને યાદ છે હું રડી પડ્યો હતો જ્રયારે મે તેનો કલાઇમેકસ લખ્યો હતો. હું રડ્યો હતો જ્યારે મે શૂટ કર્યું હતું. ત્યારે પણ રડ્યો હતો જ્યારે ફિલ્મ એડિટ કરી હતી.  હું સૌથી વધુ ત્યારે રડ્યો હતો જ્યારે મેં તેમને બ્રકગ્રાઉન્ડ સ્કોર સાથે જોઇ. મેં ઇશાન (સુશાંત રાજપૂત)ને અનેક વખત મરતા જોયો હતો અને પછી કેદારમાં પણ,.... આ જ કારણ હતું જ્યારે 14 જૂને મને દુ:ખદ સમાચાર મળ્યાં તો હું ઊંડા આઘાતમાં સરી ગયો’

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget