શોધખોળ કરો

કોરોનાનો કહેર: મજબૂરીમાં તમિલ ઈન્ડસ્ટ્રીના આ ફિલ્મ ડાયરેક્ટરે શરૂ કરી કરિયાણાની દુકાન, જાણો

ડાયરેક્ટરે કહ્યું, મને નથી લાગતું કે આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનલોક કરવાની યોજના છે કારણ કે લોકો બહાર જવાથી ડરી રહ્યા છે. મોલ, પાર્ક,બીચ ખુલ્યા બાદ જ થિયેટર ખુલશે.

કોરોના વાયરસની મહામારની કારણે ફિલ્મ બિઝનેસ ઠપ્પ થઈ ગયો છે. જેને લઈને ચેન્નઈમાં રહેતા ફિલ્મ ડાયરેક્ટર આનંદએ કરિયાણાની દુકાન શરૂ કરી છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પસાર કરનારા આનંદે કહ્યું દેશમાં ફિલ્મ થિયેટર જ્યાં સુધી બંધ રહેશે ત્યાં સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરવું મુશ્કેલ છે. દેશમાં આગામી વર્ષ સુધી બધુ બંધ રહેવાનું છે. ડાયરેક્ટર પોતાની સેવિંગનો ઉપયોગ કરિયાણાની દુકાન શરૂ કરવામાં કર્યો છે. આનંદે જણાવ્યું કે તેણે પોતાની સેવિંગ્સથી ચેન્નઈના મોવલીવક્કમમાં પોતાના નજીકના મિત્રની બિલ્ડિંગ ભાડા પર રાખી છે અને કરિયાણાની દુકાન શરૂ કરી છે. આનંદે કહ્યું, 'લોકડાઉન દરમિયાન હું પોતાના ઘરમાં રહ્યો છે. જ્યારે મે જાણ્યું કે ગ્રોસરી અને પ્રોવિઝન સ્ટોરને જ તમિલનાડુમાં ખોલવાની મંજૂરી છે, ત્યારે મે તે શરૂ કરવાનો નિર્ણય કર્યો. હું દાળ, તેલ, ચોખા સહિત તમામ પ્રોડક્ટને ખૂબ ઓછા ભાવથી વહેંચી રહ્યો છુ, જેનાથી લોકો તેને વધુમાં વધુ ખરીદી શકે. હું ખૂબ જ ખુશ છે.' આનંદે આગળ કહ્યું, મને નથી લાગતું કે આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનલોક કરવાની યોજના છે કારણ કે લોકો બહાર જવાથી ડરી રહ્યા છે. મોલ, પાર્ક,બીચ ખુલ્યા બાદ જ થિયેટર ખુલશે. ત્યારબાદ જ અમારુ કરિયર છે, ત્યાં સુધી હુ કરિયાણાની દુકાન ચલાવીશ. જણાવી દઈએ કે આનંદ બજેટ ફિલ્મો બનાવવાને લઈને જાણીતા છે. તેને 'ઓરૂ મઝાઈ નાન્ગૂ સારલ' અને 'મૌના મઝાઈ' સહિત ઘણી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. તેની છેલ્લી ફિલ્મ થુનિન્થુ સેઈ અંતિમ તબક્કામાં છે, તેનુ પ્રોડક્શન પૂર્ણ થયું છે અને માત્ર ગીત બાકી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Embed widget