શોધખોળ કરો

બોલિવુડના જાણીતા ફિલ્મ મેકર વિરૂદ્ધ નોંધાઈ FIR, જાણો શું લાગ્યો આરોપ....

બોની કપૂર સહિત ત્રણ લોકો સામે જયપુરના પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

મુંબઈઃ ફિલ્મ મેકર બોની કપૂર મુશ્કેલીમાં ફસાઈ શકે છે. બોની કપૂર સહિત ત્રણ લોકો સામે જયપુરના પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. જગતપુરા સ્થિત રામનગરિયાના રહેવાસી પ્રવીણ શ્યામ સેઠીએ ત્રણ લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે બોની કપૂરે સેલિબ્રિટી ક્રિકેટ લીગ કરાવવાના બહાને કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. અહેવાલ મુજબ, ફરિયાદી પ્રવીણ શ્યામ સેઠી અને તેના મિત્રએ સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં 67 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ સેલિબ્રિટી ક્રિકેટ લીગનું આયોજન કર્યું નહોતું. પ્રતાપનગર પોલીસ સ્ટેશનના એસએચઓ સંજય શર્માના કહેવા મુજબ છેતરપિંડીની કુલ રકમ 2.5 કરોડ જણાવવામાં આવી છે. ફરિયાદીના કહેવા મુજબ, તે સેલિબ્રિટી ક્રિકેટ લીગના ડાયરેક્ટર પવન જાંગીડને 2018માં મળ્યો હતો. તેમણે જયપુરમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગનો દાવો કરી જણાવ્યું કે અનેક બોલીવુડ એક્ટર્સ મારા સંપર્કમાં છે. તેમાં બોની કપૂર અને મુસ્તફા રાજ પાર્ટનર્સ હોવાનું પણ જણાવ્યું હતું. પવન જાંગીડે વાયદો કર્યો હતો કે આ લીગથી મારું રોકાણ બમણું થશે. પવન મને મુંબઈ લઈ ગયો અને મુસ્તફા રાજ સાથે મુલાકાત કરાવી. પોલીસ ફરિયાદમાં પ્રવીણે કહ્યું, મેં તેમને 35 લાખ રૂપિયા આપ્યા અને મારા મિત્રોને પણ રોકાણ કરવા કહ્યું. મારા મિત્રએ 32 લાખનું રોકાણ કર્યું. ઓક્ટોબર 2018માં બોની કપૂર જયપુર આવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ડિસેમ્બરમાં ક્રિકેટ લીગના આયોજનની જાહેરાત કરી હતી. પરંતુ આમ થયું નહોતું. જ્યારે મેં મારા પૈસા પરત માંગ્યા તો તેમણે ના પાડી દીધી હતી. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડ આ ખેલાડીએ તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, જાણો વિગત પ્લેટફોર્મ અને પાટાની વચ્ચે પટકાયો પેસેન્જર છતાં બચી ગયો જીવ, જુઓ વીડિયો ઉપસરપંચના હત્યારાને પકડવાની માંગને લઇને પુત્ર સહિત સગાવ્હાલા બેઠાં ધરણાં પર, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget