શોધખોળ કરો

મુંબઈ: શબાના આઝમીના ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરાઈ

શબાના આઝમીના ડ્રાઈવર અમલેશ કામત વિરુદ્ધ ખાલાપુરમાં ટ્રક ડ્રાઈવરે FIR કરી છે. તેણે કહ્યું હતું કે ડ્રાઈવર અમલેશ ઝડપથી કાર ચલાવતો હતો, જેને કારણે કાર પુના-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાઈ અને અકસ્માત થયો.

મુંબઈઃ મુંબઈઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી શબાના આઝમી મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલપુર ટોલનાક પાસે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના શનિવારે સાંજે 4 વાગ્યા આસપાસ બની હતી. શબાના જે કારમાં સવાર હતા તે કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં શબાના ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પોલીસના મતે, શબાનાનો ડ્રાઈવર કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતો હતો અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું હતું કે શબાનાની તબિયત હવે એકદમ ઠીક છે. મીડિયા સાથેની વાતચીતમાં જાવેદ અખ્તરે કહ્યું શબાનાના રવિવારે તમામ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતાં. બધા જ ટેસ્ટ નોર્મલ છે અને કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન નથી. તેઓ હજી પણ ICUમાં છે પરંતુ ચિંતાનું કોઈ જ કારણ નથી. તેઓ હવે આઉટ ઓફ ડેન્જર છે અને તેમની તબિયત સારી છે. શબાના આઝમીના ડ્રાઈવર અમલેશ કામત વિરુદ્ધ ખાલાપુરમાં ટ્રક ડ્રાઈવરે FIR કરી છે. તેણે કહ્યું હતું કે ડ્રાઈવર અમલેશ ઝડપથી કાર ચલાવતો હતો, જેને કારણે કાર પુના-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાઈ અને અકસ્માત થયો. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં શબાનાને માથા, ચહેરા તથા હાથમાં ઈજાઓ થઈ હતી. પહેલાં તેમને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં પરંતુ બ્રેનમાંથી બ્લીડિંગ ચાલુ રહેતા તેમને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હોસ્પિટલના સીઈઓ ડો. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે એક્ટ્રેસની તબિયત હાલ સ્થિરમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે

વિડિઓઝ

Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ

Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Embed widget