શોધખોળ કરો
Advertisement
માનુષી છિલ્લરે ફિલ્મ 'પૃથ્વીરાજ'ના સેટ પરથી શેર કર્યો પોતાનો ફર્સ્ટ લુક
માનુષી છિલ્લરે પોતાની આગામી ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. આ ફિલ્મમાં માનુષી અભિનેતા અક્ષય કુમાર સાથે જોવા મળશે.
મુંબઈ: મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર પોતાની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ' માં સંયોગિતાનાં રોલમાં જોવા મળશે. માનુષી છિલ્લરે પોતાની આગામી ફિલ્મનો ફર્સ્ટ લુક સોશિયલ મિડિયા પર શેર કર્યો છે. આ ફિલ્મમાં માનુષી અભિનેતા અક્ષય કુમાર સાથે જોવા મળશે.
માનુષી છિલ્લર ફિલ્મ 'પૃથ્વીરાજ' દ્રારા પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી માનુષીએ પોતાનો ફર્સ્ટ લુક સોશ્યલ મિડિયા પર શેર કર્યો છે. તેમણે ઈન્સ્ટાંગ્રામ પર આ કિરદારનો શેડો લુક રિવિલ કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ' સંયોગિતા પૃથ્વીરાજFeeling blessed 🙏🏻💫#Prithviraj puja #Diwali2020 @akshaykumar #DrChandraprakashDwivedi @yrf @PrithvirajMovie pic.twitter.com/hXkaSiNuB5
— Manushi Chhillar (@ManushiChhillar) November 15, 2019
યશ રાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'પૃથ્વીરાજ'માં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સિવાય માનવ વિજ, આશુતોષ રાણા અને સોનૂ સૂદ જેવાં બોલીવૂડ કલાકારો જોવા મળશે. અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ પૃથ્વીરાજ આ વર્ષે દિવાળી પર રીલીઝ થશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion