શોધખોળ કરો

કપિલ શર્માથી અલગ થયા બાદ સુનીલ ગ્રોવરના શોનો ફર્સ્ટ લુક થયો જાહેર, જાણો કોણ-કોણ છે સાથે

1/7
2/7
3/7
જે એપિસોડમાં ધોની મહેમાન હશે, તેમાં કપિલ દેવ અને સેહવાગ પણ નજરે પડશે. આ શોને કપિલ શર્માના શોના ક્રિએટિવ ડાયરેક્ટર રહી ચૂકેલા પ્રીતિ સિમોન્સ તેમના પ્રોડક્શન હાઉસ લિલ ફોડો પ્રોડક્શન્સના બેનર હેઠલ પ્રોડ્યૂસ કરશે.

4/7
આશા છે કે લોકોને મનોરંજનની આ નાની કોશિશમાં અમે સફળ થઈશું અને દરેકના ચહેરા પર હાસ્ય લાવી શકશે. સુનીલ ગ્રોવરની સાથે કામ કરવાનો શાનદાર અનુભવ છે.

5/7
થોડાં દિવસો પહેલા સુનીલ ગ્રોવર અને મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર સામે આવતાં જ ક્રિકેટ અને કોમેડીના ફેન્સનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. ધોનીએ સુનીલના શો માટે માટે પ્રોમો શૂટ કર્યો હતો. ધોની આ શોનો પ્રથમ ગેસ્ટ હશે તેમ માનવામાં આવે છે.

6/7
આ શિલ્પા શિંદેનો કમબેક શો હશે. આ શોનો ફર્સ્ટ લુક શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શિલ્પાએ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે, જીવનમાં ન તો રિપ્લે હોય છે. ન થર્ડ એમ્પાયર અને ન તો સેકન્ડ ઇનિંગ. આ માટે ખુશ રહો અને બધાને ખુશ રાખો.

7/7
મુંબઈઃ ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડોક્ટર ગુલાટીના નામથી જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવર કપિલ શર્માથી અલગ થયા બાદ નવો શો લઇને આવી રહ્યા છે. આ નવા શોનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં તેમની જાણીતી ટીવી એક્ટ્રેસ શિલ્પા શિંદેનો પણ સાથ મળ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

Embed widget