શોધખોળ કરો

Rahul Vaidya અને Disha Parmarના લગ્નની પહેલી તસવીર આવી સામે, કપલે કહ્યું- આ નવી શરૂઆત છે....

બિગ બૉસ ફેમ રાહુલ વૈદ્યે ગર્લફ્રેન્ડ દિશા પરમાનર સાથે લગ્ન કરી લીધા છે. આજે સોશ્યલ મીડિયા પર આ કપલે લગ્નની એક તસવીર શેર કરી છે.

મુંબઇઃ બિગ બૉસ ફેમ રાહુલ વૈદ્યે ગર્લફ્રેન્ડ દિશા પરમાનર સાથે લગ્ન કરી લીધા છે. આજે સોશ્યલ મીડિયા પર આ કપલે લગ્નની એક તસવીર શેર કરી છે. જેમાં બન્ને બહુજ સુંદર દેખાઇ રહ્યાં છે. લગ્ન થોડાક દિવસો પહેલા જ થયા છે. સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો પણ સામે આવી હતી. પરંતુ આ જોડીએ આજે વેડિંગની પહેલી તસવીર શેર કરી છે. 

તસવીર શેર કરતા બન્નેએ લખ્યું આ તેમની જિંદગીની નવી શરૂઆતી....
લગ્નની જે તસવીર સામે આવી છે, તેને જોઇને તમે કહી ઉઠશો કે નજર ના લાગી જાય. લગ્નના આ ખાસ પ્રસંગે દિશા પિન્ક લેંઘામાં છે, અને તેને ગૉલ્ડન અને ગ્રીન જ્વેલરી પહેરેલી છે. તેમના હાથમાં લાલ ચૂડો છે, અને કલીરે છે જે તેની સુંદરતમાં વધારો કરી રહી છે. 

વળી દુલ્હા બનેલા રાહુલ વૈદ્યે પોતાની શેરવાનીને દિશાના લેંઘા સાથે મેચ કરી છે. રાહુલ વૈદ્યે ઓફ વ્હાઇટ શેરવાની પહેરેલી છે, અને તેની સાથે પિન્ક પાયજામો. રાહુલ વૈદ્ય પિન્ક જ્વેલરી કેરી કરી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ વૈદ્ય અને દિશા પરમાર બન્ને એકબીજાને છેલ્લા કેટલાય સમયથી ડેટ કરી રહ્યાં છે. રાહુલ બિગ બૉસ 14માં દેખાઇ ચૂક્યો છે, અને આ દરમિયાન આ બન્નેના અફેરની ખુબ ચર્ચાઓ ચાલી હતી. ઘણાસયમથી લગ્નની ચર્ચાઓએ પણ જોર પકડ્યુ હતુ. નોંધનીય છે કે કોરોના કાળમાં આ અગાઉ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ લગ્ન કરી ચૂકી છે. 

થોડાક દિવસો પહેલા લગ્ન પર રાહુલ વૈદ્યે કહ્યું હતુ- હું ઇચ્છુ છુ કે એક આદર્શ પતિ અને એક દીકરીનો બાપ બનુ. તેને કહ્યું તે ઇચ્છે છે કે તેની દીકરી થાય અને તેની તે સારી રીતે પાલનપોષણ કરી શકે. તે પોતાની પત્નીનુ પણ ખાસ ધ્યાન રાખવા માંગે છે, અને તેને જિંદગીની તમામ ખુશીઓ તેને આપવા ઇચ્છે છે. 

Rahul Vaidya અને Disha Parmarના લગ્નની પહેલી તસવીર આવી સામે, કપલે કહ્યું- આ નવી શરૂઆત છે....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget