શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાંચ વખત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર શબાના આઝમીનો જન્મદિવસ
મુંબઈ: બોલિવુડની જાણીતી ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીનો આજે જન્મદિવસ છે. શબાના આઝમીએ 1973માં ફિલ્મી કરીયરની શરૂઆત કરી હતી. તેણે શ્યામ બેનેગલની ફિલ્મ ‘અંકુર’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ત્યારબાદ શબાના આઝમીને 1983થી લઈને 1985 સુધી સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો.
શબાના આજમીને પાંચ વખત સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી છે જે એક રેર્કોર્ડ છે. તેમની ફિલ્મ અંકુર,અર્થ,ખંડહર,પાર અને ગોડફાધર માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.શબાના આઝમીની અભિનેત્રી સાથે-સાથે એક રાજનેતા તરીકે પણ જોવા મળી હતી. 1997માં તેની રાજ્યસભામાં નિમણુક કરાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion