શોધખોળ કરો

'પ્રિયંકાએ પોતાનાથી નાના જોનાસને છેતરીને લગ્ન માટે મજબૂર કર્યો'

1/4
નિકે હોલીવુડની કોઇ સ્ત્રીના બદલે વૈશ્વિક કૌભાંડના કલાકાર સાથે જીવનભરની સજા મેળવી છે. આ લેખમાં જોનાસને વૃદ્ધ સ્ત્રીઓમાં રસ હોવાની ટિપ્પણી કરવામાં આવી છે. લેખકે ચોપરાને સોનું ખોદનાર મહિલા ગણાવી લખ્યું છે કે તેની ટીમ તેના માટે સતત લાયક પુરુષોને શોધી લગ્ન કરવાનું કામ કરે છે.

2/4
આ લેખની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. જેમાં ઘણા લોકો જાતિવાદી, લૈંગિકવાદી, નિર્દોષ અને અત્યંત ખરાબ હોવાનું જણાવી રહ્યા છે.

3/4
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને પ્રેમ સાચો છે ? તેવું આર્ટિકલને હેડિંગ આપવામાં આવ્યું છે. જેમાં ચોપરાને ‘સ્કેમ આર્ટિસ્ટ’ ગણાવીને યુવા નિક જોનાસને છેતરીને લગ્ન માટે મજબૂર કર્યો હોવાનું લખવામાં આવ્યું છે. આર્ટિકલ મુજબ નિકોલસ જોનાસે 1 ડિસેમ્બરના રોજ તેની ઇચ્છા વિરુદ્ધ કપટપૂર્ણ સંબંધમાં લગ્ન કર્યા છે. લેખકે લખ્યું છે કે હું તમને જણાવીશ કે શા માટે આવું વિચારું છું ?

4/4
મુંબઈઃ પ્રિયંકા ચોપરા વિદેશી મંગેતર નિક જોનાસ સાથે કરેલા ભવ્ય લગ્નને લઈ ચર્ચામાં છે. હિન્દુ અને ખ્રિસ્તી રીત રિવાજથી કરેલા લગ્ન બાદ આ કપલે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. આ હાલ કપલ પર ચારેબાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે અમેરિકાના એક મેગેઝિને ટિપ્પણી પણ કરી છે. જેમાં પ્રિયંકા વિશે ખરાબ કોમેન્ટ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Embed widget