શોધખોળ કરો

બોલીવુડની આ હોટ એક્ટ્રેસને ચૂંટણી પ્રચાર પડ્યો ભારે, ચાર બ્રાન્ડે ફાડ્યો છેડો, જાણો વિગત

બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેના નિવેદનોના કારણે વારંવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેણે ચૂંટણી મેદાનમાં ઉતરેલા વિપક્ષના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો પરંતુ હવે તેનું આ કામ જ તેને ભારે પડ્યું છે.

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેના નિવેદનોના કારણે વારંવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. લોકસભા ચૂંટણી દરમિયાન તેણે ચૂંટણી મેદાનમાં ઉતરેલા વિપક્ષના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો પરંતુ હવે તેનું આ કામ જ તેને ભારે પડ્યું છે. ચૂંટણી પ્રચારના કારણે સ્વરા સાથે ચાર અલગ-અલગ બ્રાન્ડ્સે છેડો ફાડી નાંખ્યો હતો. ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટમાં પોતાની ફિલ્મ શીર કોરમાના પોસ્ટર લોન્ચ દરમિયાન તેણે આ વાત કહી હતી. જે દિવસે લોકસભા ચૂંટણી માટે હરિફોનો ચૂંટણી પ્રચાર કર્યો તે દિવસે મેં ચાર બ્રાન્ડ્સ અને ત્રણ ઈવેન્ટ્સ ગુમાવી. જાહેર જીવન જીવતાં લોકોની અનેક ચીજો દાવ પર લાગેલી હોય છે. અનેક વખત સુપરસ્ટારના કોઇ નિવેદન બાદ તેની કાર પર પથ્થર ફેંકવામાં આવે છે. ફિલ્મ શીર-કોરમામાં સ્વરાની સાથે દિવ્યા દત્તા નજરે પડશે. આ ફિલ્મમાં બંનેએ લેસ્બિયનનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં શબાના આઝમી પણ મહત્વના રોલમાં છે. બોલ્ડ મુદ્દા પર બનેલી ફિલ્મને દર્શકો કેટલી પસંદ કરશે તે આગામી સમય જ બતાવશે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

Embed widget