શોધખોળ કરો

વાયરલ થયો સુહાનાનો સ્ટાઇલિશ લૂક, લંડનમાં મા ગૌરી ખાન સાથે કરી પાર્ટી

1/7
2/7
સુહાના વિદેશમાં અભ્યાસ કરે છે.પપ્પા શાહરૂખે પણ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેન ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી આપી દીધી છે.

3/7
સુહાના પોતાના મિત્રો સાથે ખૂબ ઘુમે છે અને આ દરમિયાન ફોટો શેર કરતી રહે છે.

4/7
છેલ્લા કેટલાય સમયથી સુહાનાનો મેકઓવર જોવા મળી રહ્યો છે. હવે તે ખૂબ સ્ટાઇલીશ અને ગ્લેમરસ થઇ ગઇ છે.

5/7
ફોટોમાં સુહાનાનો લુક હોટ લાગી રહ્યો છે. સુહાના ખૂબ ફેશનેબલ લાગી રહી છે.

6/7
મુંબઇઃ બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બોલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સમાં સામેલ થાય છે. બાળપણથી જ તે લાઇમલાઇટ રહે છે. તાજેતરમાં જ ગૌરી ખાને પોતાની દીકરી સુહાના ખાન સાથેની કેટલી તસવીરો શેર કરી છે. ફોટો પાર્ટી દરમિયાનનો છે જેમાં દીકરી સુહાના હોટ લાગી રહી છે.

7/7
ફોટોમાં ગૌરીએ લખ્યું કે, પાર્ટી ઇન સ્ટાઇલ, અર્ડેગલીની ફાઇનલ યર એન્જોય કરતા સમયે. ફોટોમાં સુહાનાએ સિલ્વર કલરનું સિંગર પીસ પહેર્યું છે. મા ગોરીએ વ્હાઇટ ટોપ સાથે બ્લેક પેન્ટ પહેર્યું છે અને સાથે ઓલિવ રંગનું જેકેટ પહેર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ

Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન

Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો

NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

Embed widget