શોધખોળ કરો
રણબીરના નવા ઘરને આમ સજાવ્યું ગૌરીએ, જુઓ તસવીરો
1/4

આપને જણાવીએ કે હ્રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન સાથે મળીને ગૌરીએ ઈંટીરિયર ડિઝાઈનિંગનું કામ શરૂ કર્યુ હતું.
2/4

આ માટે રણબીરના પિતા ઋષિ કપૂરે ટ્વિટર પર ગૌરી ખાનનો આભાર માન્યો હતો. અને લખ્યું હતુ કે તેમને અને તેમની પત્ની નીતૂને ઘર ખૂબ જ પસંદ આવ્યુ છે.
Published at : 16 Dec 2016 12:09 PM (IST)
View More























