આપને જણાવીએ કે હ્રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન સાથે મળીને ગૌરીએ ઈંટીરિયર ડિઝાઈનિંગનું કામ શરૂ કર્યુ હતું.
2/4
આ માટે રણબીરના પિતા ઋષિ કપૂરે ટ્વિટર પર ગૌરી ખાનનો આભાર માન્યો હતો. અને લખ્યું હતુ કે તેમને અને તેમની પત્ની નીતૂને ઘર ખૂબ જ પસંદ આવ્યુ છે.
3/4
બોલીવુડના ટેલેંટેડ એક્ટર રણબીર કપૂર તેના નવા ઘરમાં શીફ્ટ થઈ ગયો છે. થોડા મહિનાથી રણબીર કપૂર દાદી કૃષ્ણા રાજ કપૂર સાથે કૃષ્ણા કોટેજમાં રહી રહ્યો હતો. રણબીર કપૂરના આ નવા ઘરની ડિઝાઈન શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યુ છે.
4/4
ગૌરી ખાને રણબીરના ઘરની કેટલીક તસવીરો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. જે પરથી જોઈ શકાય છે કે ઘરને ખૂબ જ સરસ રીતે સજાવાયું છે.