શોધખોળ કરો

પોતાના જ મેરેજમાં બોલિવૂડના કયા અભિનેતાએ કર્યો જોરદાર ડાન્સ, જુઓ Wedding Photos

1/8
ગૌતમ અને પંખુડીની વચ્ચે લગભગ 14 વર્ષનું અંત છે. પંખુડી 26 વર્ષની છે જ્યારે ગૌતમ 40 વર્ષનો છે. બંનેની પ્રથમ મુલાકાત ટીવી શો સૂર્યપુત્ર કર્ણના સેટ પર થઈ હતી. આ પૌરાણિકમાં ગૌતમે કર્ણ જ્યારે પંખુડીએ દૌપદીનો રોલ નિભાવ્યો હતો.

2/8
3/8
4/8
સરસ્વતીચંદ્ર, મહાકુંભ:એક રહસ્ય, એક કહાની, સૂર્યપુત્ર કર્ણ જેવા ટીવી શો માં મુખ્ય ભૂમિકા નિભાવીને મશહૂર થયેલા ગૌતમે પોતાની બોલીવુડ કરિયરની શરૂઆત ફિલ્મ અક્સર 2થી કરી છે. જેમાં તેની જોડી અભિનેત્રી જરીખ ખાન સાથે જામી હતી, પરંતુ આ ફિલ્મ દર્શકોએ આર્કષવામાં નિષ્ફળ રહી હતી.

5/8
આ બંને કપલની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ગૌતમ પોતના લગ્નમાં મન મુકીને નાચતો જોવા મળી રહ્યો છે.

6/8
7/8
8/8
નવી દિલ્લી: ફિલ્મ અક્સર 2 અને ટીવી શો 'સૂર્યપૂત્ર કર્ણ' થી જાણિતા અભિનેતા ગૌતમ રોડેએ પ્રમિકા પંખુડી અવસ્થી સાથે સોમવારે લગ્ન કર્યા હતા. ગત વર્ષે ગુપચુપ સગાઈ કર્યા બાદ, દિલ્લીથી 150 કિલોમીટર દૂર અલવરમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું

મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માછીમારોના હિતમાં નિર્ણય; માછલીનો બગાડ ઘટશે, નફો વધશે

Embed widget