શોધખોળ કરો

'અર્શી ખાને શાહિદ આફ્રિદી સાથે કદી સેક્સ નથી માણ્યું', કઈ હોટ હીરોઈને કેમ કર્યો આ દાવો ?

1/10
2/10
3/10
મુંબઇઃ મોડલ અને એક્ટ્રેસ અર્શી ખાન પોતાના નિવેદન અને લાઇફને લઇને સતત ચર્ચામાં રહે છે. તે બિગ બોસ-11માં પોતાના બોલ્ડ નિવેદનોને લઇને પણ દર્શકોને પસંદ આવી રહી છે. જોકે આ વખતે અર્શી ખાન બિગ બોસને લઇને નહી પરંતુ ઘરની બહાર તેની લાઇફને લઇને થયેલા ખુલાસાઓને લઇને વિવાદમાં છે.

4/10
અર્શી ખાનને સારી રીતે ઓળખતી મોડલ અને એક્ટ્રેસ ગહના વશિષ્ઠે અર્શી ખાનની લાઇફને લઇને અનેક રહસ્યો ખોલ્યા હતા. ગહનાએ દાવો કર્યો હતો કે અર્શી ખાન પોતાની ઉંમર, અભ્યાસ, શાહિદ આફ્રિદી સાથે સંબંધો સહિત તમામ મુદ્દે ખોટું બોલી રહી છે.

5/10
6/10
ગહનાએ કહ્યું કે, અર્શી ખાનનો દાવો છે કે તેના સંબંધ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે રહ્યા છે પણ તે ખોટું છે. તેણે આફ્રિદી સાથે મુલાકાત તો દૂર ક્યારેય ફોન પર વાત પણ કરી નહીં હોય. આફ્રિદી સાથે અર્શી ખાનના સંબંધ તો દૂર ક્યારેય મળી પણ નહી હોય.

7/10
8/10
એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં ગહનાએ કહ્યું કે, અર્શી ખાન પર 10થી વધુ ગુનાહિત કેસ પેન્ડિંગ છે જેમાંથી બે પાકિસ્તાનમાં છે, 4 મહારાષ્ટ્રમાં અને ચાર દેશના બાકીના હિસ્સાઓમાં નોંધાયેલા છે. જેમાંથી ચાર કેસ ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજના અપમાન સંબંધિત છે. એક કેસમાં પાંચ નવેમ્બરના રોજ ચુકાદો આવશે.

9/10
નોંધનીય છે કે ગહના અર્શી ખાનની સ્કૂલ ફ્રેન્ડ રહી છે. ગહનાએ ખુલાસો કર્યો હતો કે અર્શી ખાને 50 વર્ષના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે પરંતુ બિગ બોસમાં રહેવા માટે તે ખોટુ બોલી રહી છે.

10/10
ગહનાએ આરોપ લગાવ્યો હતો કે અર્શી ખાનની ઉંમર 32-33 વર્ષથી વધૂ છે અને તેણે ગેજ્યુએટ સુધી પણ અભ્યાસ કર્યો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા

2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget