શોધખોળ કરો

Gigi Hadid Arrested:  સુપર મોડલ ગીગી હદીદની ડ્રગ્સ મામલે ધરપકડ, જાણો સમગ્ર મામલો

અમેરિકન સુપર મોડલ ગીગી હદીદ સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ડ્રગ્સ રાખવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને જામીન પર મુક્ત કરવામાં આવી છે.

Gigi Hadid Arrested: અમેરિકન સુપર મોડલ ગીગી હદીદ તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે. જો કે આ વખતે વાત અલગ છે.  ઘણા મીડિયા અહેવાલો અનુસાર ગીગી હદીદની ગાંજો રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. 28 વર્ષીય સુપરમોડેલને 10 જુલાઈના રોજ ઓવેન રોબર્ટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખાનગી વિમાનમાં મિત્ર સાથે કેમેન આઈલેન્ડ પહોંચ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને પણ જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gigi Hadid (@gigihadid)

ગીગી હદીદની ડ્રગ્સ રાખવા બદલ ધરપકડ કરવામાં આવી

હદીદ અને તેનો મિત્ર ખાનગી વિમાન મારફતે કેમેન આઇલેન્ડ પહોંચ્યા હતા. તેના થોડા સમય પછી કસ્ટમ અધિકારીઓને કથિત રીતે તેમના સામાનમાં ગાંજો અને ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. આઉટલેટે અહેવાલ આપ્યો હતો કે હદીદ અને તેના મિત્રને "ગાંજો તેમજ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રીની આયાતની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે પછી તેમને કેદી અટકાયત કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. કેમેન માર્લ રોડ અનુસાર ગાંજો અને સાધનો બંને મુસાફરોના સામાનની શોધ દરમિયાન મારિજુઆનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જથ્થો ન્યૂનતમ હતો અને વ્યક્તિગત ઉપયોગ માટે હોવાનું જણાયું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gigi Hadid (@gigihadid)

ગીગી હદીદને જામીન પર મુક્ત કરવામાં આવી 

સમાચાર આઉટલેટે જણાવ્યું હતું કે ગીગી હદીદ અને તેના મિત્ર મેકકાર્થી 12 જુલાઈ 2023ના રોજ સમરી કોર્ટમાં હાજર થયા હતા અને તેમના પર આરોપ મૂકવામાં આવ્યા હતા. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને તેને એક હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો .આ બાબતે ગીગી હદીદની ટીમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સુપર મોડલ મારિજુઆના સાથે મુસાફરી કરી રહી હતી, તેણીએ ન્યૂયોર્કથી સત્તાવાર રીતે દવાની રીતે તેની ખરીદી કરી હતી. તેનો રેકોર્ડ સાફ છે આ ઘટના પછી તેમણે આઇલેન્ડ પર પોતાના વેકેશનની મજા માણી હતી

 

 

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
EV Home Charging Rules: શું ઘરના નૉર્મલ કનેક્શનથી ચાર્જ કરી શકાય છે EV કાર ? જાણો નિયમ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
Hyundai Elantra: Hyundaiની નવી Sedanએ ઉડાવ્યા હોશ, મળશે AI અને Hybrid ફિચર્સ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
Embed widget