શોધખોળ કરો
બોલીવૂડ ડેબ્યૂ બાદ એક્ટ્રેસ મૌની રોયે કરાવ્યું પ્રથમ હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
1/5

મૌનીના ફોટોશૂટનો વીડિયો સોશિયલમ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ આ વીડિયોને લાઈક અને શેર કરી રહ્યા છે.
2/5

ફોટોશૂટ દરમિયાન મૌની રોયે હાય હિલ્સ પહેરી છે. મૌનીએ ફોટોશૂટમાં હોટ લૂક મેળવવા માટે પોતાના વાળ ખૂલ્લા રાખ્યા છે.
Published at : 18 Aug 2018 01:00 PM (IST)
View More




















