શોધખોળ કરો
Advertisement
પિંક ગાઉનમાં હિના ખાનનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
ગોલ્ડ એવોર્ડ 2019નું મુંબઈમા આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં ટીવીની દુનિયાની તમામ હસતીઓ સામેલ થઈ હતી. આ એવોર્ડ સમારોહમાં બધાની નજર ટીવી એક્ટ્રેસ હિના ખાન પર હતી.
મુંબઈ: ગોલ્ડ એવોર્ડ 2019નું મુંબઈમા આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં ટીવીની દુનિયાની તમામ હસતીઓ સામેલ થઈ હતી. આ એવોર્ડ સમારોહમાં બધાની નજર ટીવી એક્ટ્રેસ હિના ખાન પર હતી. ગોલ્ડ એવોર્ડ સમારોહમાં હિના ખાન પિંક કલરના ગાઉનમાં જોવા મળી હતી. પિંક કલરના વન ઓફ શોલ્ડર હાઈ સ્લિટ ગાઉનમાં હિના ખૂબ જ હોટ લાગી રહી હતી.
હિનાનો આ બોલ્ડ અંદાજ જોઈ તમામ લોકો દંગ રહી ગયા હતા. હિનાના આ ગ્લેમર લૂકને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હિના ખાનના આ નવા અવતારના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.View this post on Instagram
હિનાને ટીવી પર્સાનાલિટી ઓફ ધ યર, મોસ્ટ ફિટ એક્ટર અને બેસ્ટ એક્ટર ઈન નેગેટિગ રોલનાં એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવી છે. તો આ તરફ હાલમાં જ હિના ખાન બિગ બોસમાં પણ ગેસ્ટ તરીકે આવી ચૂકી છે. શોમાં હિનાએ બધા સ્પર્ધકોની હિંમત વધારી હતી અને શોમાં આગળ વધવા માટે ટિપ્સ આપી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement