શોધખોળ કરો

Grammys Awards 2026: શર્ટલેસ થઈને જસ્ટિન બીબરે કર્યું પરફોર્મ, લેડી ગાગાએ જીત્યો એવોર્ડ

Grammys Awards 2026:

Grammys Awards 2026: 68મા ગ્રેમી એવોર્ડ્સ 2026નો લોસ એન્જલસમાં ભવ્ય ઉદ્ધાટન સાથે પ્રારંભ થયો. આ સૌથી મોટી મ્યૂઝિકલ નાઈટમાં ઈન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજ સાથે આવ્યા હતા. લેડી ગાગાથી લઈને જસ્ટિન બીબર અને ફેરેલ વિલિયમ્સ સુધી બધાએ ગ્રેમીમાં હાજરી આપી હતી. સેલિબ્રિટીઝે રેડ કાર્પેટ પર પોતાનો લૂક ફ્લોન્ટ કર્યો હતો. ટ્રેવર નોઆએ આ ઈવેન્ટને હોસ્ટ કરી હતી. પોપ સેન્સેશન સબરીના કાર્પેન્ટરે તેના હિટ ગીત "મેનચાઈલ્ડ" પર પરફોર્મ કર્યું હતું. 

View this post on Instagram
 
A post shared by GRAMMYS (@grammys)

સ્ટેજ પર સબરીના રેટ્રો ફ્લાઇટ એટેન્ડન્ટનો ગેટઅપ પહેરીને સ્ટેજ પર આવી. એલેક્સ વોરને સોંગ "ઓર્ડિનરી" પર પરફોર્મ કર્યું. કેન્ડ્રિક લૈમરે ઇતિહાસ રચ્યો. બેસ્ટ રેપ આલ્બમ એવોર્ડ જીતીને તે સૌથી વધુ ગ્રેમી એવોર્ડ્સ સાથે રેપર બન્યો. કેન્ડ્રિકે Jay-Zનો રેકોર્ડ તોડ્યો.

View this post on Instagram
 
A post shared by GRAMMYS (@grammys)

જસ્ટિન બીબરે સ્ટેજ પર છવાયો 

જસ્ટિન બીબરે ગ્રેમી એવોર્ડ્સમાં વાપસી કરી. તેણે તેના સોંગ "YUKON" પર શાનદાર પરફોર્મ કર્યું. તેણે શર્ટલેસ લૂકમાં પોતાનો સ્વૈગ બતાવ્યો હતો. તેના શાનદાર પરફોર્મ દરમિયાન સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. જસ્ટિનના પરફોર્મનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લેડી ગાગાએ સ્ટેજ પર ધૂમ મચાવી

લેડી ગાગાએ ગ્રેમીમાં પોતાનું હિટ ટ્રેક Abracadabra પર પરફોર્મ કર્યું. આ સોંગ તેના 2025 ના આલ્બમ, "Mayhem" માંથી છે. તેનું રોક વર્ઝન અદભુત હતું. પર્ફોર્મન્સ દરમિયાન લેડી ગાગાનો લુક અત્યંત ડ્રામેટિક જોવા મળ્યો હતો. સિંગર ચૈપલ રોનનો બોલ્ડ લૂક જોવા મળ્યો હતો. તેણી ટોપલેસ લૂકમાં જોવા મળી. તેણીએ ટ્રાન્સપરન્ટ આઉટફિટ પહેર્યો હતો. 

વિજેતાઓની યાદી 

બેસ્ટ રેપ આલ્બમ - કેન્ડ્રિક લૈમર
બેસ્ટ પોપ વોકલ આલ્બમ - લેડી ગાગા
બેસ્ટ કન્ટેમ્પરરી કન્ટ્રી આલ્બમ - જેલી રોલ
બેસ્ટ મ્યૂઝિક વીડિયો- Doechii
પ્રોડ્યુસર ઓફ ધ યર- Cirkut
સોંગ રાઈટર ઓફ ધ યર-  Amy Allen
બેસ્ટ ડાન્સ-પોપ રેકોર્ડિંગ - Abracadabra - લેડી ગાગા
બેસ્ટ મ્યૂઝિક અર્બન આલ્બમ - બેડ બન્ની
બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ - ઓલિવિયા ડીન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget