શોધખોળ કરો

સીરિયલ ‘કસોટી જિંદગી કી 2’ની કઈ જાણીતી અભિનેત્રી લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરો જોઈને ચોંકી જશો

સોન્યા અયોદ્ધયા અને હર્ષ સિમોર બંને એકબીજાને દોઢ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. આ અવસર પર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની અનેક હસ્તીઓ હાજર રહી હતી

જયપુર: ગુરૂવારે ‘કસોટી જિંદગી કી 2’ અને ‘નજર’ જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સોન્યા અયોધ્યા પોતાના બોયફ્રેન્ડ હર્ષ સિમોર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. બુધવારે પિંક સીટીમાં ડેસ્ટિનેશન વેડિંગમાં મહેંદી અને સંગીત કાર્યક્રમ યોજાયો હતો જ્યાં બે પરિવાર વચ્ચે પોલો મેચ પણ રમાઈ હતી. ગુરુવારે સોન્યા અને હર્ષે સાત ફેરાને લગ્નના બંધનમાં બંધાયા હતાં. ઉલ્લેખનીય છે કે સોન્યા અયોદ્ધયા અને હર્ષ સિમોર બંને એકબીજાને દોઢ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. આ અવસર પર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ લગ્ન પ્રસંગે મિત્રોએ ખૂબ જ મસ્તી કરી હતી. સીરિયલ ‘કસોટી જિંદગી કી 2’ની કઈ જાણીતી અભિનેત્રી લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરો જોઈને ચોંકી જશો ‘કસોટી જિંદગી કી 2’ની એક્ટ્રેસ સોન્યા અયોધ્યા ઓક્ટોબરમાં જ પોતાના લગ્નની જાહેરાત કરી ચૂકી હતી. બંને જણાના લગ્નની વાતો છેલ્લા 6 મહિનાથી ચર્ચામાં હતી અને આખરે તેમણે આ અંગે જાહેરાત કરી હતી.
View this post on Instagram
 
Casually discussin whos next..@iam_ejf

A post shared by Sonyaa Ayodhya (@sonyaaayodhya) on

સોન્યાએ હર્ષ સાથે પોતાની પહેલી મુલાકાત વિષે જણાવ્યું હતું કે, તે કેટલાંક વર્ષો પહેલા એક કમર્શિયલ શૂટિંગ દરમિયાન તેની મુલાકાત હર્ષ સાથે થઈ હતી. ત્યારે સોન્યાને લાગ્યું હતું કે, હર્ષ સ્પોર્ટબોય છે પરંતુ થોડીવારમાં તેને સમજાયું કે, તે ક્રૂ મેમ્બર નથી પણ તે અહીં પોતાના મિત્રને મદદ કરવા માટે આવ્યો છે. સોન્યાના કેરિયરની વાત કરીએ તો ‘કસોટી જિંદગી કી 2’માં તેણે તનવીનું પાત્ર ભજવ્યું હતું જેમાં તે મિસ્ટર બજાજ સાથે પૈસાના માટે લગ્ન કરવા માંગતી હોય છે. સીરિયલમાં સોન્યાની એક્ટિંગને લોકોએ બહુ જ વખાણી હતી.
ત્યારે સોન્યાએ તેના લગ્નની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી હતી. જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ડાયનમાં પણ સોન્યાએ રૂબી નામના નેગેટિવ પાત્રને ભજવ્યું હતું. ત્યારે આ લગ્નમાં કસોટીના સ્ટાર્સ સમેત કુંડલી ભાગ્યાના અને ટીવી જગતના અન્ય કલાકારોએ પણ હાજરી આપી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ

અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'

ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર

ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ

શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત

'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો

1 તોલા સોનાનો ભાવ ₹3 લાખ? આ રિપોર્ટ વાંચીને મધ્યમ વર્ગનું ટેન્શન વધી જશે

Embed widget