શોધખોળ કરો

આ ગુજરાતી સિંગરનું ગીત સાંભળી રડી પડ્યા હતા રાજકપૂર, પ્રથમ નજરમાં જ એરહોસ્ટેસ સાથે થયો હતો પ્રેમ

1/7
આ સમયગાળા દરમિયાન પંકજના ત્રણ આલ્બમ રિલીઝ થયા અને ગાયકી દુનિયામાં તેઓ જાણીતા થઈ ગયા. જે બાદ તેમણે ફરીદાના પપ્પા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. જેને ફરીદાના પિતાએ માન્ય રાખ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

2/7
રાજકપૂર અને પંકજ ઉધાસનો એક કિસ્સો જાણીતો છે. ‘ચિઠ્ઠી આઈ હૈ...’ ગીતના રિલીઝ પહેલા એક મિત્રએ રાજકપૂરને ડિનર માટે ઘરે બોલાવ્યા હતા અને તેમણે પંકજ ઉધાસનું આ ગીત વગાડ્યું. ગીત સાંભળીને રાજ કપૂરની આંખોમાં આંસુ ગાવી ગયા હતા.

3/7
સુનીલ ગાવસ્કર સાથે પંકજ ઉધાસ.
સુનીલ ગાવસ્કર સાથે પંકજ ઉધાસ.
4/7
સંજય દત્તની ફિલ્મ ‘નામ’માં ફિલ્માવવામાં આવેલું ગીત ‘ચિઠ્ઠી આઈ હૈ...’ દ્વારા તેમને વિશેષ ઓળખ મળી. 32 વર્ષ બાદ આજે પણ પંકજ જ્યારે આ ગીત ગાય છે ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી જાય છે.

5/7
પંકજ ઉધાસે 70ના દાયકામાં પ્રથમ વખત એરહોસ્ટેસ ફરીદાને જોઈ હતી અને પ્રથમ નજરમાં જ દિલ દઈ બેઠા હતા. તે સમયે પંકજ ગ્રેજ્યુએશન કરતા હતા. ધીમે ધીમે બંનેમાં મિત્રતા થઈ અને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

6/7
પંકજ ઉધાસે જીવનનું પ્રથમ ગીત મોટાભાઈ મનહર ઉધાસ સાથે સ્ટેજ પરથી ગાયું હતું. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેમણે ‘એ મેરે વતન કે લોગો...’ ગાયું. જે ત્યાં હાજર લોકોને ઘણું પસંદ આવ્યું. તેમનું ગીત સાંભળી એક દર્શકે તેમને ખુશ થઈને 51 રૂપિયા આપ્યા હતા. જે તેમની પહેલી કમાણી હતી.

7/7
મુંબઈઃ બોલિવૂડના સિંગર અને ગજલ કિંગના નામથી જાણીતા પંકજ ઉધાસનો જન્મ 17 મે, 1951ના રોજ ગુજરાતના રાજકોટ નજીકના જેતપુરમાં થયો હતો. આજે તેઓ 67 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસ પર અમે તેમની સાથે સંકળાયેલી કેટલીક અજાણી વાતો જણાવી રહ્યા છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 

ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget