શોધખોળ કરો

બોલિવૂડ સિંગરની વિવાદિત પોસ્ટ, મોહન ભાગવતને આતંકવાદી તો યોગીને પણ ભાંડી ગાળો

ર્ડ કૌરે ગૌરી લંકેશ મર્ડર કેસ પર પણ કોમેન્ટો કરી છે. ઉતર પ્રદેશનાં સીએમ યોગીને પણ ગાળો ભાંડી છે.

નવી દિલ્હીઃ સિંગર હાર્ડ કૌર સોશિયલ મીડિયા પર પોતાની વિવાદિત પોસ્ટ્સને કારણે ખૂબ ટ્રોલ થઈ રહી છે. તેણે પોતાના વેરિફાઈડ ઇન્સ્ટાગ્રામથી એક પછી એક એવી પોસ્ટ કરી જેમાં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને લઈને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. હાર્ડ કૌર પહેલા પણ અલગ અલગ સેલિબ્રિટીઝ, રાજનેતાઓને લઈને એવી પોસ્ટ લખી ચૂકી છે પરંતુ આ વખતે યોગી આદિત્યનાથ અને મોહન ભાગવ પર તેની ટિપ્પણીઓને લઈને સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
 
RSS IS RESPONSIBLE FOR ALL TERRORIST ATTACKS IN INDIA INCLUDING 26/11, PULWAMA ATTACK. THE FACE OF ALL PROBLEMS IN INDIA. CONSTITUTIONAL CASTEISM IS A CRIME. YOU MOFO’S YOU ARE BANNED BY SARDAR PATEL JI AFTER GANDHI’S MURDER BY GODSE. YOU ARE NOT ALLOWED TO FUNCTION. IN HISTORY MAHATMA BUDDHA AND MAHAVIR FOUGHT AGAINST THE BRAHMINICAL CASTE SYSTEM. RSS FUCKED THE NORTHEAST,1984, SHIVAJI’S DEATH AND ASHOKA. MILLIONS. ALL KILLED BY THIS RACIST PARTY FROM THE DAY INDIA EXISTS. #fuckrss WE WILL NOT EXCEPT THIS ANYMORE. YOU ARE NOT A NATIONALIST, YOU ARE A RACIST MURDERER ???? #fact WAKEUP OR ARE YOU WAITING FOR YOUR SISTER,DAUGHTER TO GET RAPED OR YOU WAITING UNTIL THEY START ATTACKING YOU AND YOURS ?? !! SHARE NOW!!! @bbcworldservice @cnn @bbcasiannetwork @bbcnews @channel4news @thetimesofindia @hindustantimes @ghaintpunjab @bombaytimes @officialhumansofbombay @punjab2000 @desiblitzz @delhi.times

A post shared by HARDKAUR (@officialhardkaur) on

હાર્ડ કૌરે મોહન ભાગવતને ન માત્ર જાતિવાદી કહ્યા પરંતુ દેશમાં થયેલી મોટી આતંકી ઘટનાઓ માટે એમને અને આરએસએસને જવાબદાર ગણાવ્યા. છી તે 26-11નો હમલો હોય કે પુલવામામાં થયેલો સીઆરપેફના કાફલા પર હમલો. હાર્ડ કૌરે ગૌરી લંકેશ મર્ડર કેસ પર પણ કોમેન્ટો કરી છે. ઉતર પ્રદેશનાં સીએમ યોગીને પણ ગાળો ભાંડી છે. તેણે માત્ર પોસ્ટ કરીને જ છોડી નથી દીધું. તેની પોસ્ટ જેણે પણ કોમેન્ટ કરી એ એના જવાબમાં પણ તેણે ગાળો ભાંડી છે. તેની આ પોસ્ટ પચી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી છે જ્યારે કેટલાક લોકોએ તેના વખાણ પણ કર્યા છે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Embed widget