શોધખોળ કરો
આ હોટ એક્ટ્રેસને કારણે હાર્દિક પંડ્યા-અલી અવરામ થયા અલગ, જાણો વિગતો
1/7

મુંબઇઃ ક્રિકેટર અને એક્ટ્રેસની લવસ્ટોરી અનેક છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અલી અવરામના બ્રેકઅપને લઇને રિપોર્ટ સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, હાર્દિક પંડ્યા બોલિવૂડની એક હોટ એક્ટ્રેસની નજીક આવતા એલી અવરામ હાર્દિકથી અલગ થઇ ગઇ છે.
2/7

બંન્ને અનેક વખત એકસાથે જોવા મળી ચૂક્યા છે. જોકે, હવે બંન્ને અલગ થઇ ગયા હોવાની વાત સામે આવી છે. હવે એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે અલી અને હાર્દિકના અલગ પડવા પાછળ બોલિવૂડની હોટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા જવાબદાર છે. ઉર્વશી સાથે હાર્દિકનો સંબંધ વધતા અલી અલગ થઇ ગઇ છે.
Published at : 04 Jun 2018 12:33 PM (IST)
View More





















