શોધખોળ કરો

માત્ર 8000 રૂપિયા ચૂકવીને અમિતાભ બચ્ચના ઘરે લંચ અથવા ડિનર કરી શકો છો તમે

1/4
આ હાઉસ પાર્ટી 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીની વચ્ચે ચાલશે. તેમાં ભલે તમે બિગ બી સાથે ડિનર કરવાની તક નહીં મળે. પરંતુ તેમના ઘરે જઇને તેમને નજીકથી જાણવાની તક અને સાથે સાથે સ્વાદિષ્ટ ભોજન તો જરૂર મળશે.

2/4
જાણીત શેફ જેમ્સ શરમને પાંચ શેફની સાથે મળીને નિર્ણય કર્યો છે કે, તે વીસ મહિના માટે વીસ દેશમાં ફરશે અને લોકોને ખાવાનું ખવડાવશે. મુંબઈના આ પોપ અપ રેસ્ટોરાં બિગ બીના જૂહુવાળા બંગલા પ્રતીક્ષામાં હશે.

3/4
મુંબઈઃ અમિતાભ બચ્ચના ફેન્સ માટે એક સારા સમાચાર છે. અત્યાર સુધી અમિતાભને મળવા માટેની તક શોધનારા લોકો માટે એક ગોલ્ડન ચાન્સ મળવાનો છે. તમે અમિતાભના ઘરે જઈને આરામ બેસીને ભોજનની મજા લઈ શકો છો. આ અમિતાભ બચ્ચન કોઈ પાર્ટીનું આયોજન નથી કરી રહ્યા પરંતુ કેટલાક શેફનું એક ગ્રુપ જે ખુદને સ્ટાર હાઉસ પાર્ટી કહે છે તે અમિતાભના ઘરે એક પોપ રેસ્ટોરાં બનાવવાના છે.

4/4
હવે અમિતાભ બચ્ચનના ઘરે જઈને ભોજન લેવું હોય તો મેહનત પણ કરવી પડશે અને કિંમત પણ ચૂકવવી પડશે. પરંતુ તક બધાને મળશે. પરંત તેના માટે તમારે એક લાઈનમાં ઉભા રહેવું પડશે. તેમાં એક વાત પાક્કી હશે કે તમને એક રિઝર્વ ટેબલ જરૂર મળશે. તેના માટે તમારે અંદાજે 8,000 રૂપિયા ચૂકવવા પડશે. હવે બિગ બીના ઘરે જવા માટે આટલી રકમ તો ચૂકવવી જ પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

Embed widget