8 વર્ષ બાદ હિનાએ ‘યે રિશ્તા..’ શો છોડી દીધો છે. પછી તે બોયફ્રેંડ રોકી જૈસવાલ સાથે અલગ-અલગ જગ્યાઓ ફરી રહી છે. હિના સોશિયલ મીડિયા પર બોયફ્રેંડ સાથેની તસવીરો શેર કરી રહી છે.
2/5
3/5
4/5
જો કે અહેવાલો છે કે હિના ખાન ટૂંક સમયમાં જ નાના પડદે પાછી ફરી રહી છે. અને તે ગ્લેમરસ અવતારમાં જોવા મળશે. જેની માટે હિનાએ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જેની તસીવરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
5/5
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની અક્ષરા એટલે કે હિના ખાને તેના ફેંસને આ સીરિયલ છોડીને ચોંકાવી દીધા હતા. આઠ વર્ષથી અક્ષરાનું પાત્ર ભજવીને હિના ટેલિવીઝનની ફેવરિટ બહુ બની ગઈ હતી. જો કે શો છોડી દીધા પછી હિનાએ મેકઓવર કર્યુ છે અને તે ગ્લેમરસ લૂકમાં હોટ લાગી રહી છે.