શોધખોળ કરો

હેમા માલિની-ધર્મેંદ્ર બનશે નાના-નાની, દિકરી એશા છે પ્રેગનેંટ

1/5
2/5
સોહા અલી ખાનના પ્રેગનેંસીના ન્યૂઝ પછી ફરી એક સેલેબ કપલે ગુડ ન્યૂઝ આપ્યા છે. હેમા માલિની અને ધર્મેંદ્રની મોટી દિકરી એશા દેઓલ પ્રેગનેંટ છે. એશાના લગ્ન બિઝનેસમેન ભરત તખ્તાની સાથે 2012માં થયા હતા. અને હવે પાંચ વર્ષે તે બંને પોતાનું પહેલું સંતાન એક્સપેક્ટ કરી રહ્યા છે.

3/5
ઉલ્લેખનીય છે કે એશા દેઓલની નાની બહેન અહાનાને એક દિકરો છે. અહેવાલમાં લખ્યું છે કે, એશાને બાળકો ખૂબ ગમે છે પણ પોતાનો પરિવાર શરૂ કરતા પહેલા તેને થોડો સમય લેવો હતો. અહાનાની પ્રેગનેંસી વખતે પણ એશાએ જ શોપિંગ અને ડિઝાઈન કર્યુ હતું. દેઓલ પરિવાર આ સમાચારથી ખૂબ ખુશ છે. હાલ એશા તેની મમ્મી હેમા માલિની સાથે જુહૂના બંગલામાં રહે છે. ક્યારેક તે બાંદ્રા સાસરે પણ મળવા જતી હોય છે. આ વર્ષના અંતમાં એશાની ડિલીવરી થશે.

4/5
રામ કમલ મુખર્જી (કે જે હેમા માલિનીના જીવન પર એક પુસ્તક લખી રહ્યા છે જેનું શીર્ષક છે- બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ) તેમણે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હા એશા દેઓલ પ્રેગનેંટ છે અને પરિવારમાં બધા જ લોકો ઘણા ખુશ છે.

5/5
જો કે હજી સુધી હેમા માલિની કે પરિવારના કોઈ સભ્ય તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા મળી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget