શોધખોળ કરો
અભિનેત્રી આલિયા ભટ્ટે કેમ અર્જુન કપૂરને કહી દીધું ‘Get Lost’, જાણો કારણ
1/4

આલિયા પહેલા અર્જુન કપૂરે કેટરીના કૈફનાં ફોટા પર પણ કોમેન્ટ કરી હતી. અર્જુને કેટરીનાનાં એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું હતુ કે, ‘આમને ડેન્ડ્રફ થઈ ગયા છે.’
2/4

આલિયાએ જેવી જ અર્જુનની કોમેન્ટ વાંચી તેણે પણ મજાકમાં જોરદાર જવાબ આપ્યા હતો. આલિયાએ રિપ્લાય આપતા લખ્યું, ‘Get Lost(તમે જાઓ અહીં થી), તે સારી રીતે રમી રહ્યો છે.’
Published at : 29 Aug 2018 11:04 AM (IST)
View More





















